પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થવાના સમાચાર વાયરલ થયા બાદ સરકારે કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું?
By AbpApril 23, 2026 at 4:11 PM5 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીઓ વચ્ચે સોશિયલ મીડિયા પર અને કેટલાક અહેવાલોમાં એક સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે
- એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 29 એપ્રિલે ચૂંટણી પૂર્ણ થયા પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹25 થી ₹28 નો વધારો કરવામાં આવશે
- આ સમાચારે સામાન્ય માણસમાં ચિંતા વધારી છે, પરંતુ શું ખરેખર આવું થવાનું છે
- હવે ભારત સરકારે પોતે આગળ આવીને પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે
- પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે આ દાવાઓને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા છે
પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીઓ વચ્ચે સોશિયલ મીડિયા પર અને કેટલાક અહેવાલોમાં એક સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 29 એપ્રિલે ચૂંટણી પૂર્ણ થયા પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹25 થી ₹28 નો વધારો કરવામાં આવશે. આ સમાચારે સામાન્ય માણસમાં ચિંતા વધારી છે, પરંતુ શું ખરેખર આવું થવાનું છે? હવે ભારત સરકારે પોતે આગળ આવીને પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે.
Was this story interesting?





