સરકારી ગેરંટી સાથે મોટું વળતર: પોસ્ટ ઓફિસની આ ખાસ યોજનામાં વ્યાજની રકમ જોઈને તમે પણ ચોંકી જશો

By AbpApril 26, 2026 at 7:20 PM6 views
સરકારી ગેરંટી સાથે મોટું વળતર: પોસ્ટ ઓફિસની આ ખાસ યોજનામાં વ્યાજની રકમ જોઈને તમે પણ ચોંકી જશો

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • પોસ્ટ ઓફિસની PPF યોજનામાં રોકાણ કરીને તમે 15 વર્ષમાં ₹18 લાખથી વધુનું વ્યાજ કમાઈ શકો છો, જે સંપૂર્ણપણે કરમુક્ત છે.",
  • સરકારી ગેરંટી સાથે 7.1% વાર્ષિક વ્યાજ દર ઓફર કરતી PPF સ્કીમ તમારા નાણાંને સુરક્ષિત રાખીને ઉત્તમ વળતર આપે છે.",
  • માત્ર ₹500 થી શરૂ કરીને, તમે PPF માં વાર્ષિક ₹1.5 લાખ સુધીનું રોકાણ કરી શકો છો અને 15 વર્ષ પછી તેને 5-5 વર્ષના બ્લોકમાં લંબાવી શકો છો.",
  • PPF યોજના માત્ર વ્યાજ જ નહીં

Post Office PPF Scheme:ભારતીય રોકાણકારો હંમેશા એવી જગ્યાએ પૈસા રોકવાનું પસંદ કરે છે જ્યાં તેમના નાણાં સુરક્ષિત રહે અને સાથે જ સારું વળતર (રિટર્ન) પણ મળે. આ જ કારણ છે કે પોસ્ટ ઓફિસની કેટલીક યોજનાઓ લોકોમાં આજે પણ ખૂબ લોકપ્રિય છે. આવી જ એક શાનદાર અને સુરક્ષિત યોજના છે પોસ્ટ ઓફિસની પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) સ્કીમ. જો તમે પણ લાંબા ગાળાના રોકાણનું વિચારી રહ્યા છો, તો આ સ્કીમ તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે.

More To Read