સોના બાદ હવે ચાંદી પર સરકારની કડક કાર્યવાહી, સરકારે લગાવ્યો પ્રતિબંધ, ખરીદતા પહેલા જાણો નવા નિયમો
By AbpMay 16, 2026 at 3:19 PM3 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Silver import ban india:દેશમાં વધી રહેલી વેપાર ખાધ અને વિદેશી હૂંડિયામણને બચાવવાના હેતુથી કેન્દ્ર સરકારે સોના બાદ હવે ચાંદીની આયાત પર પણ કડક નિયંત્રણો લાદ્યા છે
- સરકારે તાત્કાલિક અસરથી ચાંદીના બારની સીધી આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે
- આનો સીધો અર્થ એ છે કે હવે કોઈપણ સામાન્ય વેપારી વિદેશથી સીધી ચાંદી મંગાવી શકશે નહીં
- માત્ર 4 દિવસ પહેલાં જ સરકારે સોના અને ચાંદી પરની આયાત ડ્યૂટી 6% થી વધારીને 15% કરી હતી
- આર્થિક બોજ ઘટાડવા અને રૂપિયાને મજબૂત કરવા માટે લેવાયેલા આ નિર્ણયથી બુલિયન માર્કેટમાં મોટી અસર જોવા મળશે
silver import ban india:દેશમાં વધી રહેલી વેપાર ખાધ અને વિદેશી હૂંડિયામણને બચાવવાના હેતુથી કેન્દ્ર સરકારે સોના બાદ હવે ચાંદીની આયાત પર પણ કડક નિયંત્રણો લાદ્યા છે. સરકારે તાત્કાલિક અસરથી ચાંદીના બારની સીધી આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. આનો સીધો અર્થ એ છે કે હવે કોઈપણ સામાન્ય વેપારી વિદેશથી સીધી ચાંદી મંગાવી શકશે નહીં. માત્ર 4 દિવસ પહેલાં જ સરકારે સોના અને ચાંદી પરની આયાત ડ્યૂટી 6% થી વધારીને 15% કરી હતી.
Was this story interesting?





