મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો, હવે 60% DA મુજબ મળશે પગાર; સરકારે જારી કર્યો આદેશ
By AbpApril 22, 2026 at 10:52 PM4 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- DA hike implementation 2026:કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે અત્યંત ખુશીના સમાચાર આવ્યા છે
- સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં (DA) 2 ટકાનો વધારો કરવાનો સત્તાવાર આદેશ જારી કરી દીધો છે અને આજથી જ તેનો અમલ પણ શરૂ થઈ ગયો છે
- આ વધારા સાથે જ કર્મચારીઓનું કુલ ડીએ હવે 58 ટકાથી વધીને 60 ટકા થઈ ગયું છે
- સૌથી મહત્વની વાત એ છે કે આ વધારો 1 જાન્યુઆરી 2026 થી લાગુ ગણાશે, એટલે કે કર્મચારીઓને છેલ્લા કેટલાક મહિનાઓની બાકી રકમ (એરિયર્સ) પણ ચૂકવવામાં આવશે
- સતત વધતી મોંઘવારીના આ સમયમાં સરકારના આ નિર્ણયથી લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના ખિસ્સામાં સીધી રકમ આવશે અને તેમને બહુ મોટી રાહત મળશે
DA hike implementation 2026:કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે અત્યંત ખુશીના સમાચાર આવ્યા છે. સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં (DA) 2 ટકાનો વધારો કરવાનો સત્તાવાર આદેશ જારી કરી દીધો છે અને આજથી જ તેનો અમલ પણ શરૂ થઈ ગયો છે. આ વધારા સાથે જ કર્મચારીઓનું કુલ ડીએ હવે 58 ટકાથી વધીને 60 ટકા થઈ ગયું છે. સૌથી મહત્વની વાત એ છે કે આ વધારો 1 જાન્યુઆરી 2026 થી લાગુ ગણાશે, એટલે કે કર્મચારીઓને છેલ્લા કેટલાક મહિનાઓની બાકી રકમ (એરિયર્સ) પણ ચૂકવવામાં આવશે.
Was this story interesting?





