GST કલેક્શને તોડી નાખ્યા તમામ રેકોર્ડ! એપ્રિલમાં ₹2.43 લાખ કરોડનો આંકડો પાર, સરકારની તિજોરી છલકાઈ
By AbpMay 1, 2026 at 10:25 AM7 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- GST Collection:ભારતની અર્થવ્યવસ્થા માટે એપ્રિલ 2026 એક મોટી સિદ્ધિ લઈને આવ્યું છે
- વસ્તુ અને સેવા કર (GST) કલેક્શને આ વખતે તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે
- સરકારની તિજોરીમાં એપ્રિલ મહિનામાં ₹2
- 43 લાખ કરોડની ઐતિહાસિક રકમ જમા થઈ છે
- આ માત્ર અત્યાર સુધીનું સૌથી વધુ GST કલેક્શન નથી, પરંતુ ગયા વર્ષની સરખામણીમાં પણ તેમાં સારો વધારો જોવા મળ્યો છે
GST Collection:ભારતની અર્થવ્યવસ્થા માટે એપ્રિલ 2026 એક મોટી સિદ્ધિ લઈને આવ્યું છે. વસ્તુ અને સેવા કર (GST) કલેક્શને આ વખતે તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. સરકારની તિજોરીમાં એપ્રિલ મહિનામાં ₹2. 43 લાખ કરોડની ઐતિહાસિક રકમ જમા થઈ છે.
Was this story interesting?





