હર્ષદ મહેતા જેવો જ ખેલ? ટ્રમ્પના એક નિવેદનથી તેમના સાથીઓ કમાય છે કરોડો, સમજો આખું ઈનસાઈડર ટ્રેડિંગ
By AbpApril 21, 2026 at 8:48 PM4 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- સનસનાટી: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પર હર્ષદ મહેતા સ્ટાઈલના 'ઈનસાઈડર ટ્રેડિંગ' કૌભાંડનો આરોપ લાગ્યો છે, જેમાં તેમના નિવેદનો પહેલા જ નજીકના લોકો કરોડો રૂપિયા કમાઈ લે છે.",
- ખુલાસો: બીબીસીના રિપોર્ટ દર્શાવે છે કે ટ્રમ્પની મોટી જાહેરાતોના થોડી જ મિનિટો પહેલા ક્રૂડ ઓઈલ અને શેરબજારમાં અબજો રૂપિયાનું શંકાસ્પદ ટ્રેડિંગ થાય છે.",
- ચોંકાવનારું: 2026માં ઈરાન યુદ્ધ સમાપ્તિની જાહેરાત પહેલા 47 મિનિટમાં ક્રૂડ ઓઈલના ભાવ 25% ઘટ્યા, જ્યારે 2025માં ટે
Trump insider trading:1992 માં ભારતમાં હર્ષદ મહેતાએ 'ઈનસાઈડર ટ્રેડિંગ' કરીને 5,000 કરોડનું શેરબજાર કૌભાંડ કર્યું હતું, તે તો તમને યાદ જ હશે. હવે આવો જ કંઈક મોટો ખેલ અમેરિકામાં ચાલી રહ્યો હોવાની શંકા છે, અને તેમાં નિશાના પર છે ખુદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ. એવો આરોપ છે કે ટ્રમ્પ કોઈ મોટી જાહેરાત કરે તેની થોડી જ મિનિટો પહેલા શેરબજાર અને ક્રૂડ ઓઈલ માર્કેટમાં મોટા પાયે 'ઈનસાઈડર ટ્રેડિંગ' થાય છે, જેનાથી તેમના સમર્થકો કે અંદરના લોકો કરોડો રૂપિયાનો નફો કમાઈ લે છે. ચાલો સરળ ભાષામાં સમજીએ કે આ ઈનસાઈડર ટ્રેડિંગ શું છે અને આખી રમત કેવી રીતે રમાય છે.
Was this story interesting?





