15% સુધી મોંઘુ થઈ શકે છે આરોગ્ય વીમાનું પ્રીમિયમ, તાત્કાલિક કરો આ કામ

By AbpApril 22, 2026 at 3:52 PM5 views
15% સુધી મોંઘુ થઈ શકે છે આરોગ્ય વીમાનું પ્રીમિયમ, તાત્કાલિક કરો આ કામ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • આરોગ્ય વીમા ધારકો સાવધાન! આગામી 12-18 મહિનામાં તમારું પ્રીમિયમ 10 થી 15 ટકા સુધી મોંઘું થઈ શકે છે.",
  • તબીબી ખર્ચમાં વાર્ષિક 14-15% નો ઉછાળો અને કોવિડ પછી હોસ્પિટલ ફીમાં વધારો વીમા કંપનીઓ પર દબાણ લાવી રહ્યો છે.",

Health Insurance Cost Rise:આગામી વર્ષોમાં આરોગ્ય વીમો વધુ મોંઘો થઈ શકે છે. આ સમાચાર આરોગ્ય વીમા પોલિસી ખરીદનારાઓ માટે થોડી ચિંતાનું કારણ બને તેવી શક્યતા છે. એક્સપર્ટ કહે છે કે આગામી 12 થી 18 મહિનામાં પ્રીમિયમમાં આશરે 10 થી 15 ટકાનો વધારો થઈ શકે છે. કંપનીઓ આ વધારો એકસાથે લાગુ કરશે નહીં, પરંતુ પોલિસી રિન્યુઅલ સમયે ધીમે ધીમે તેનો અમલ કરશે, જેથી લોકો પર એક જ સમયે દબાણ ન આવે.

More To Read

15% સુધી મોંઘુ થઈ શકે છે આરોગ્ય વીમાનું પ્રીમિયમ, તાત્કાલિક કરો આ કામ | Teri Meri Bat | TeriMeriBat News