SBI ની 444 દિવસની FD માં ₹4,00,000 લાખ જમા કરાવશો તો કેટલું મળશે વ્યાજ? જુઓ આખી ગણતરી
By AbpApril 11, 2026 at 4:48 PM1 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- SBI FD:જો તમે તમારા પૈસા સુરક્ષિત જગ્યાએ રોકવા માંગતા હોવ અને સારા વળતરની અપેક્ષા રાખતા હોવ, તો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) તમારા માટે એક શાનદાર તક લાવી છે
- દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકે તેની ખાસ 'અમૃત વર્ષા' સ્કીમ રજૂ કરી છે, જેમાં 444 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર ગ્રાહકોને 6
- 05% સુધીનું આકર્ષક વ્યાજ મળી રહ્યું છે
- જો તમે આ સ્કીમમાં એકસાથે ₹4 લાખનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો પાકતી મુદતે (મેચ્યોરિટી પર) તમને વ્યાજ સહિત કેટલો ફાયદો થશે તેની સંપૂર્ણ ગણતરી અહીં સરળ ભાષામાં સમજીએ
SBI FD:જો તમે તમારા પૈસા સુરક્ષિત જગ્યાએ રોકવા માંગતા હોવ અને સારા વળતરની અપેક્ષા રાખતા હોવ, તો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) તમારા માટે એક શાનદાર તક લાવી છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકે તેની ખાસ 'અમૃત વર્ષા' સ્કીમ રજૂ કરી છે, જેમાં 444 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર ગ્રાહકોને 6. 45% થી લઈને 7. 05% સુધીનું આકર્ષક વ્યાજ મળી રહ્યું છે.
Was this story interesting?





