કામની વાતઃ PF ના પૂરેપૂરા પૈસા ઉપાડવા છે? આ એક નાનકડું કામ નહીં કરો તો ફસાઈ જશે તમારી મહેનતની કમાણી!

By AbpApril 8, 2026 at 11:25 PM0 views
કામની વાતઃ PF ના પૂરેપૂરા પૈસા ઉપાડવા છે? આ એક નાનકડું કામ નહીં કરો તો ફસાઈ જશે તમારી મહેનતની કમાણી!

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • નોકરી બદલ્યા પછી પીએફ (PF) ના પૈસા ઉપાડવા કે તેને નવા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા એ ઘણીવાર માથાકૂટનું કામ બની જતું હોય છે.
  • ખાસ કરીને જ્યારે જૂની કંપની તમારી 'બહાર નીકળવાની તારીખ' એટલે કે 'Date of Exit' અપડેટ ન કરે, ત્યારે તમારા પૈસા અટવાઈ જાય છે.
  • પરંતુ, હવે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ આ પ્રક્રિયા એકદમ સરળ બનાવી દીધી છે.
  • હવે તમારે આ તારીખ અપડેટ કરાવવા માટે તમારી જૂની કંપની કે ઓફિસના ધક્કા ખાવાની કોઈ જ જરૂર નથી.
  • તમે તમારા મોબાઈલ કે કમ્પ્યુટરની મદદથી જાતે જ ઘરે બેઠા ઓનલાઈન આ કામ કરી શકો છો.

નોકરી બદલ્યા પછી પીએફ (PF) ના પૈસા ઉપાડવા કે તેને નવા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા એ ઘણીવાર માથાકૂટનું કામ બની જતું હોય છે. ખાસ કરીને જ્યારે જૂની કંપની તમારી 'બહાર નીકળવાની તારીખ' એટલે કે 'Date of Exit' અપડેટ ન કરે, ત્યારે તમારા પૈસા અટવાઈ જાય છે. પરંતુ, હવે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ આ પ્રક્રિયા એકદમ સરળ બનાવી દીધી છે. હવે તમારે આ તારીખ અપડેટ કરાવવા માટે તમારી જૂની કંપની કે ઓફિસના ધક્કા ખાવાની કોઈ જ જરૂર નથી.

More To Read

કામની વાતઃ PF ના પૂરેપૂરા પૈસા ઉપાડવા છે? આ એક નાનકડું કામ નહીં કરો તો ફસાઈ જશે તમારી મહેનતની કમાણી! | Teri Meri Bat | TeriMeriBat News