નોકરીઓ માટે બેસ્ટ છે ભારતની આ કંપનીઓ, કેરિયર ગ્રોથમાં બધાને પછાડ્યા, જોઈલો LinkedIn લીસ્ટ
By AbpApril 30, 2026 at 9:10 AM9 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- LinkedIn Top Companies List:આજના સમયમાં નોકરી શોધવી એ અત્યંત મુશ્કેલ કામ છે
- જો તમે બહેતર કરિયર ગ્રોથ અને શાનદાર નોકરીની તકો શોધી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે
- લિન્ક્ડઈનની 2026 ટોપ કંપની લિસ્ટમાં ઇન્ફોસિસને ભારતમાં કરિયરના વિકાસ માટે સૌથી શ્રેષ્ઠ કંપની ગણાવવામાં આવી છે
- ત્યારબાદ એક્સેન્ચર અને અમેઝોનનું નામ સામેલ છે
- આ લિન્ક્ડઈન દ્વારા વાર્ષિક ધોરણે બહાર પાડવામાં આવતી 10મી યાદી છે
LinkedIn Top Companies List:આજના સમયમાં નોકરી શોધવી એ અત્યંત મુશ્કેલ કામ છે. જો તમે બહેતર કરિયર ગ્રોથ અને શાનદાર નોકરીની તકો શોધી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. લિન્ક્ડઈનની 2026 ટોપ કંપની લિસ્ટમાં ઇન્ફોસિસને ભારતમાં કરિયરના વિકાસ માટે સૌથી શ્રેષ્ઠ કંપની ગણાવવામાં આવી છે. ત્યારબાદ એક્સેન્ચર અને અમેઝોનનું નામ સામેલ છે.
Was this story interesting?





