યુદ્ધને કારણે ભારતને મોટું નુકસાન થવાની શક્યતા! નીતિ યાોગના રિપોર્ટે ચિંતા વધારી
By AbpApril 20, 2026 at 8:45 PM5 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- NITI Aayog Trade Watch report:પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિની સીધી અસર હવે ભારતના અર્થતંત્ર પર પણ પડી શકે છે
- નીતિ આયોગના નવા રિપોર્ટ અનુસાર, આ કટોકટીને કારણે ભારતની વેપાર અને મેક્રોઇકોનોમિક (વ્યાપક અર્થતંત્ર) સ્થિરતા સામે જોખમ ઊભું થયું છે
- આનાથી દેશની ચાલુ ખાતાની ખાધ (CAD) વધી શકે છે અને રૂપિયાના વિનિમય દર પર પણ દબાણ આવી શકે છે
- છતાં, અત્યંત અનિશ્ચિત સમયમાં પણ ભારતનો સર્વિસ ટ્રેડ અને અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં જોવા મળ્યું છે
- આ રિપોર્ટમાં ગલ્ફ દેશો સાથેના વેપાર કરારો અને ખાસ કરીને રત્ન અને આભૂષણ (Gems and Jewellery) સેક્ટરને અપગ્રેડ કરવા અંગે મહત્વની સલાહ આપવામાં આવી છે
NITI Aayog Trade Watch report:પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિની સીધી અસર હવે ભારતના અર્થતંત્ર પર પણ પડી શકે છે. નીતિ આયોગના નવા રિપોર્ટ અનુસાર, આ કટોકટીને કારણે ભારતની વેપાર અને મેક્રોઇકોનોમિક (વ્યાપક અર્થતંત્ર) સ્થિરતા સામે જોખમ ઊભું થયું છે. આનાથી દેશની ચાલુ ખાતાની ખાધ (CAD) વધી શકે છે અને રૂપિયાના વિનિમય દર પર પણ દબાણ આવી શકે છે. છતાં, અત્યંત અનિશ્ચિત સમયમાં પણ ભારતનો સર્વિસ ટ્રેડ અને અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં જોવા મળ્યું છે.
Was this story interesting?





