ભારતમાં પેટ્રોલ-ડીઝલનો કેટલા દિવસનો સ્ટોક બાકી? ઉતાવળમાં ખરીદતા પહેલા વાંચો સરકારે શું આપ્યો જવાબ
By AbpMay 12, 2026 at 11:33 AM3 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- India petrol diesel stock update:થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને ઈંધણનો વપરાશ ઘટાડવા અને તેનો સમજી-વિચારીને ઉપયોગ કરવા અપીલ કરી હતી
- આ નિવેદન બાદ અચાનક એવી અફવાઓ ઊડવા લાગી કે શું દેશમાં પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક ખતમ થઈ રહ્યો છે
- કે પછી તેના ભાવમાં રાતોરાત મોટો વધારો થવાનો છે
- આ વાતોથી ગભરાઈને ઘણા લોકો પેટ્રોલ પંપ તરફ દોડવા લાગ્યા હતા
- પરંતુ, કેન્દ્ર સરકારે હવે આ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની કોઈ જ અછત નથી અને આપણી પાસે પૂરતો સ્ટોક છે, તેથી ગભરાઈને એડવાન્સમાં ખરીદી કરવાની કોઈ જરૂર નથી
India petrol diesel stock update:થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને ઈંધણનો વપરાશ ઘટાડવા અને તેનો સમજી-વિચારીને ઉપયોગ કરવા અપીલ કરી હતી. આ નિવેદન બાદ અચાનક એવી અફવાઓ ઊડવા લાગી કે શું દેશમાં પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક ખતમ થઈ રહ્યો છે? કે પછી તેના ભાવમાં રાતોરાત મોટો વધારો થવાનો છે? આ વાતોથી ગભરાઈને ઘણા લોકો પેટ્રોલ પંપ તરફ દોડવા લાગ્યા હતા.
Was this story interesting?





