વેકેશન પ્લાનિંગમાં લાગશે મોંઘવારીનું ગ્રહણ! 2 એપ્રિલથી ઇન્ડિગોની સવારી થશે મોંઘી, જાણો નવા રેટ

By AbpApril 1, 2026 at 9:04 PM0 views
વેકેશન પ્લાનિંગમાં લાગશે મોંઘવારીનું ગ્રહણ! 2 એપ્રિલથી ઇન્ડિગોની સવારી થશે મોંઘી, જાણો નવા રેટ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ હવાઈ મુસાફરી કરતા લોકોને એક મોટો ઝટકો આપ્યો છે.
  • એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે વિમાનના ઇંધણના ભાવમાં ભડકો થતાં કંપનીએ 2 એપ્રિલ, 2026થી તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર નવો 'ફ્યુઅલ ચાર્જ' લાદવાનો નિર્ણય લીધો છે.
  • સરળ શબ્દોમાં કહીએ તો, હવે તમે જેટલું લાંબુ અંતર કાપશો, તેટલા વધારે પૈસા તમારે ચૂકવવા પડશે.
  • નવા નિયમ મુજબ નવી ટિકિટ બુક કરાવવા પર દેશની અંદર ₹275 થી ₹950 અને વિદેશ જવા માટે ₹900 થી લઈને ₹10,000 સુધીનો વધારાનો ચાર્જ મુસાફરોએ ભોગવવો પડશે.
  • અચાનક ભાડામાં આટલો બધો વધારો કેમ?

દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ હવાઈ મુસાફરી કરતા લોકોને એક મોટો ઝટકો આપ્યો છે. એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે વિમાનના ઇંધણના ભાવમાં ભડકો થતાં કંપનીએ 2 એપ્રિલ, 2026થી તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર નવો 'ફ્યુઅલ ચાર્જ' લાદવાનો નિર્ણય લીધો છે. સરળ શબ્દોમાં કહીએ તો, હવે તમે જેટલું લાંબુ અંતર કાપશો, તેટલા વધારે પૈસા તમારે ચૂકવવા પડશે. નવા નિયમ મુજબ નવી ટિકિટ બુક કરાવવા પર દેશની અંદર ₹275 થી ₹950 અને વિદેશ જવા માટે ₹900 થી લઈને ₹10,000 સુધીનો વધારાનો ચાર્જ મુસાફરોએ ભોગવવો પડશે.

More To Read

વેકેશન પ્લાનિંગમાં લાગશે મોંઘવારીનું ગ્રહણ! 2 એપ્રિલથી ઇન્ડિગોની સવારી થશે મોંઘી, જાણો નવા રેટ | Teri Meri Bat | TeriMeriBat News