બેંક ઓફ બરોડામાં રોકો ₹2,00,000 અને મેળવો બમ્પર રિટર્ન! જાણો 5 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ?

By AbpApril 12, 2026 at 8:41 PM0 views
બેંક ઓફ બરોડામાં રોકો ₹2,00,000 અને મેળવો બમ્પર રિટર્ન! જાણો 5 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ?

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • બેંક ઓફ બરોડા 7 દિવસથી 10 વર્ષ સુધીની FD પર 3.50% થી 7.05% સુધીના આકર્ષક વ્યાજ દરો ઓફર કરે છે, જે સુરક્ષિત રોકાણ માટે ઉત્તમ વિકલ્પ છે.
  • માત્ર ₹2,00,000 રોકીને 5 વર્ષમાં સામાન્ય નાગરિકો 6.30% વ્યાજ દરે ₹2,73,380 મેળવી શકે છે.
  • વરિષ્ઠ નાગરિકોને બેંક ઓફ બરોડા 5 વર્ષની FD પર 6.90% વ્યાજ ચૂકવે છે, જેનાથી તેમનું ₹2,00,000 નું રોકાણ ₹2,81,568 બની જાય છે.
  • સૌથી વધુ 7.00% વ્યાજ સુપર સિનિયર સિટીઝન્સને મળે છે, જે તેમની ₹2,00,000 ની FD ને 5 વર્ષમાં ₹2,82,956 સુધી પહોંચાડે છે.
  • જાણો કે ફિક્સ ડિપોઝિટ ભારતીયો માટે આજે પણ બચત અને સુરક્ષિત રોકાણની પ્રથમ પસંદગી છે.

Bank of Baroda FD Interest Rates:બચત અને સુરક્ષિત રોકાણની વાત આવે ત્યારે આપણા ભારતીયો માટે ફિક્સ ડિપોઝિટ (FD) આજે પણ પહેલી પસંદ છે. માર્કેટ કેપની દૃષ્ટિએ દેશની બીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, એટલે કે બેંક ઓફ બરોડા (Bank of Baroda), તેના ગ્રાહકો માટે અત્યારે શાનદાર FD સ્કીમ્સ આપી રહી છે, જેમાં રોકાણ કરીને તમે સારો એવો નફો કમાઈ શકો છો. આ બેંકમાં તમે માત્ર 7 દિવસથી લઈને છેક 10 વર્ષ સુધીના સમયગાળા માટે તમારું FD ખાતું ખોલાવી શકો છો, જેના પર 3. 50% થી લઈને 7.

More To Read

બેંક ઓફ બરોડામાં રોકો ₹2,00,000 અને મેળવો બમ્પર રિટર્ન! જાણો 5 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ? | Teri Meri Bat | TeriMeriBat News