પોસ્ટ ઓફિસની આ જોખમ વગરની સ્કીમમાં રોકાણ કરો, દર મહિને ઘર બેઠા મેળવો ₹9250 વ્યાજ

By AbpMay 16, 2026 at 12:09 PM2 views
પોસ્ટ ઓફિસની આ જોખમ વગરની સ્કીમમાં રોકાણ કરો, દર મહિને ઘર બેઠા મેળવો ₹9250 વ્યાજ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Post Office Scheme:જો તમે કોઈપણ પ્રકારનું જોખમ લીધા વગર દર મહિને એક ફિક્સ કમાણી કરવા માંગો છો, તો પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના (MIS) તમારા માટે બેસ્ટ ઓપ્શન છે
  • આ સરકારી સ્કીમમાં તમારે માત્ર એક જ વાર પૈસા રોકવાના રહેશે, જેના બદલામાં તમને દર મહિને 100% ગેરંટી સાથે ₹9250 સુધીનું વ્યાજ સીધું તમારા બચત ખાતામાં મળશે
  • 4 ટકાના શાનદાર વ્યાજ દર સાથે તમારું રોકાણ સંપૂર્ણ સુરક્ષિત રહે છે અને 5 વર્ષની મુદત પૂરી થયા પછી તમને તમારી આખી રકમ પાછી મળી જાય છે
  • આજના સમયમાં કમાણીના પૈસા રોકવા માટે બજારમાં ઘણા બધા રસ્તાઓ ઉપલબ્ધ છે

Post Office Scheme:જો તમે કોઈપણ પ્રકારનું જોખમ લીધા વગર દર મહિને એક ફિક્સ કમાણી કરવા માંગો છો, તો પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના (MIS) તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. આ સરકારી સ્કીમમાં તમારે માત્ર એક જ વાર પૈસા રોકવાના રહેશે, જેના બદલામાં તમને દર મહિને 100% ગેરંટી સાથે ₹9250 સુધીનું વ્યાજ સીધું તમારા બચત ખાતામાં મળશે. આ યોજનામાં 7. 4 ટકાના શાનદાર વ્યાજ દર સાથે તમારું રોકાણ સંપૂર્ણ સુરક્ષિત રહે છે અને 5 વર્ષની મુદત પૂરી થયા પછી તમને તમારી આખી રકમ પાછી મળી જાય છે.

More To Read