ઈરાન-અમેરિકા યુદ્ધવિરામથી સામાન્ય માણસને થશે મોટો ફાયદો: ફટાફટ લિસ્ટ બનાવી લો, આ વસ્તુઓ થવા જઈ રહી છે સસ્તી!

By AbpApril 8, 2026 at 7:56 PM0 views
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામથી સામાન્ય માણસને થશે મોટો ફાયદો: ફટાફટ લિસ્ટ બનાવી લો, આ વસ્તુઓ થવા જઈ રહી છે સસ્તી!

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા લાંબા તણાવ અને યુદ્ધ વચ્ચે હવે 14 દિવસના યુદ્ધવિરામની જાહેરાત થઈ છે.
  • આ સમાચારથી માત્ર વૈશ્વિક બજારને જ નહીં, પરંતુ ભારતના સામાન્ય માણસને પણ મોટી રાહત મળવાની આશા જાગી છે.
  • લાંબા સમયથી ચાલી રહેલા આ વિવાદને કારણે આખી દુનિયા મોંઘવારી અને સપ્લાય ચેઈનની સમસ્યાઓનો સામનો કરી રહી હતી.
  • પરંતુ, યુદ્ધવિરામના અહેવાલો આવતાની સાથે જ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના (કાચા તેલના) ભાવમાં 13 થી 17 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે.
  • આ ઘટાડાની સીધી અસર આવનારા દિવસોમાં આપણા રોજિંદા જીવન પર જોવા મળશે.

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા લાંબા તણાવ અને યુદ્ધ વચ્ચે હવે 14 દિવસના યુદ્ધવિરામની જાહેરાત થઈ છે. આ સમાચારથી માત્ર વૈશ્વિક બજારને જ નહીં, પરંતુ ભારતના સામાન્ય માણસને પણ મોટી રાહત મળવાની આશા જાગી છે. લાંબા સમયથી ચાલી રહેલા આ વિવાદને કારણે આખી દુનિયા મોંઘવારી અને સપ્લાય ચેઈનની સમસ્યાઓનો સામનો કરી રહી હતી. પરંતુ, યુદ્ધવિરામના અહેવાલો આવતાની સાથે જ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના (કાચા તેલના) ભાવમાં 13 થી 17 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે.

More To Read

ઈરાન-અમેરિકા યુદ્ધવિરામથી સામાન્ય માણસને થશે મોટો ફાયદો: ફટાફટ લિસ્ટ બનાવી લો, આ વસ્તુઓ થવા જઈ રહી છે સસ્તી! | Teri Meri Bat | TeriMeriBat News