20 લાખ બેરલ તેલ લઈને આવેલું ઈરાની જહાજ ગુજરાત પહોંચ્યું, પણ ભારતે કેમ પાછું કાઢ્યું?
By AbpApril 15, 2026 at 7:56 PM4 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ચોંકાવનારી ઘટના: ઈરાનથી 20 લાખ બેરલ ક્રૂડ ઓઈલ લઈને આવેલું એક વિશાળ જહાજ ગુજરાતના બંદરે પહોંચ્યું, પરંતુ ભારતીય રિફાઇનરીઓએ તેને સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો.",
- મોટો ખુલાસો: આ તેલ કોણે ખરીદ્યું અને તેના દસ્તાવેજો શું છે તેની કોઈ સત્તાવાર માહિતી ન હોવાથી ભારતે આ જહાજને પાછું મોકલ્યું.",
- પ્રતિબંધોનો ભંગ: અમેરિકાએ ઈ
Iran war oil impact:અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઈરાનથી આશરે 20 લાખ બેરલ ક્રૂડ ઓઈલ (કાચું તેલ) ભરીને એક મોટું જહાજ તાજેતરમાં ગુજરાતના બંદરે આવી પહોંચ્યું છે. જોકે, ભારતીય રિફાઇનરીઓએ આ તેલ સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. આ જહાજ કોણે મંગાવ્યું, તેલ કોણે ખરીદ્યું છે અને તેના દસ્તાવેજો શું છે, તેવી કોઈ જ સત્તાવાર માહિતી ન હોવાથી તેમજ અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હોવાથી ભારતે આ તેલ લેવાનો ઇનકાર કરી દીધો છે.
Was this story interesting?





