સ્માર્ટફોન ન હોય તો પણ ચાલશે! જિયો અને બેંક ઓફ બરોડા લાવ્યા ફીચર ફોન માટે 'બોબ વર્લ્ડ લાઇટ' એપ

By AbpApril 13, 2026 at 5:44 PM2 views
સ્માર્ટફોન ન હોય તો પણ ચાલશે! જિયો અને બેંક ઓફ બરોડા લાવ્યા ફીચર ફોન માટે 'બોબ વર્લ્ડ લાઇટ' એપ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • લોન્ચ કરી બેંક ઓફ બરોડા અને રિલાયન્સ જિયોએ ફીચર ફોન યુઝર્સ માટે 'બોબ વર્લ્ડ લાઇટ' નામની નવી બેન્કિંગ એપ.",
  • જાણો કે આ ભારતની પ્રથમ મોબાઈલ બેન્કિંગ એપ છે જે સાદા કીપેડ ફોન પર પણ UPI પેમેન્ટ અને અન્ય બેન્કિંગ સેવાઓ પૂરી પાડે છે.",
  • હવે કોઈપણ બેંકના ગ્રાહકો સ્માર્ટફોન વિના પણ 'બોબ વર્લ્ડ લાઇટ' એપ દ્વારા સરળતાથી ડિજિટલ બેન્કિંગનો લાભ લઈ શકશે.",
  • ડિઝાઇન કરાઈ છે આ એપ ખાસ કરીને ઓછા ઇન્ટરનેટ કનેક્શનમાં પણ સુચારુ રીતે કાર્ય કરવા માટે, જે ગ્રામીણ વિસ્ત

જો તમારી પાસે મોંઘો સ્માર્ટફોન નથી અને તમે સાદો કીપેડ વાળો ફીચર ફોન વાપરો છો, તો તમારા માટે એક બહુ જ સારા સમાચાર છે. દેશના ખૂણે-ખૂણે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે બેંક ઓફ બરોડા (BoB) અને રિલાયન્સ જિયોએ એક મોટી ભાગીદારી કરી છે. બંને કંપનીઓએ ભેગા મળીને ખાસ ફીચર ફોન માટે ‘બોબ વર્લ્ડ લાઇટ’ (bob World Lite) નામની બેન્કિંગ એપ લોન્ચ કરી છે. આ દેશની એવી પહેલી મોબાઈલ બેન્કિંગ એપ છે, જેની મદદથી ગામડાના અને નાના શહેરોના લોકો પણ પોતાના સાદા ફોનમાંથી UPI પેમેન્ટ અને બીજી બેન્કિંગ સુવિધાઓનો આસાનીથી લાભ લઈ શકશે.

More To Read

સ્માર્ટફોન ન હોય તો પણ ચાલશે! જિયો અને બેંક ઓફ બરોડા લાવ્યા ફીચર ફોન માટે 'બોબ વર્લ્ડ લાઇટ' એપ | Teri Meri Bat | TeriMeriBat News