LPG Crisis: હોર્મુઝમાંથી 1 દિવસમાં ફક્ત 15 જહાજોને જ મંજૂરી, ઈરાને કડક શરતો રાખી
By AbpApril 9, 2026 at 6:59 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Iran on Hormuz Vessels:અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.
- રશિયાની રાજ્ય સમાચાર એજન્સી, તાસના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે ઈરાન હવે હોર્મુઝમાંથી દરરોજ ફક્ત 15 જહાજોને જ પસાર થવાની મંજૂરી આપશે.
- ઈરાનના આ નિર્ણયથી ભારતને LPG અને ક્રૂડ ઓઈલના પુરવઠા પર અસર પડી શકે છે.
- ઈરાનના અવરજવર પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયથી વૈશ્વિક ટ્રાન્સપોર્ટરોમાં પણ ચિંતા વધી છે.
- દેશમાં LPG, ક્રૂડ ઓઈલ અને રાસાયણિક ઉત્પાદનોના પુરવઠા અંગે પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું છે કે સરકાર દેશમાં LPG સંકટનો સામનો કરવા માટે પ્રયાસો કરી રહી છે.
Iran on Hormuz Vessels:અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રશિયાની રાજ્ય સમાચાર એજન્સી, તાસના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે ઈરાન હવે હોર્મુઝમાંથી દરરોજ ફક્ત 15 જહાજોને જ પસાર થવાની મંજૂરી આપશે. ઈરાનના આ નિર્ણયથી ભારતને LPG અને ક્રૂડ ઓઈલના પુરવઠા પર અસર પડી શકે છે. ઈરાનના અવરજવર પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયથી વૈશ્વિક ટ્રાન્સપોર્ટરોમાં પણ ચિંતા વધી છે.
Was this story interesting?





