સરકાર LPG સિલિન્ડર પર કેટલો ટેક્સ વસૂલે છે? જો GST હટશે તો ગેસનો બાટલો કેટલો સસ્તો થશે, સમજો આખું ગણિત

By AbpApril 8, 2026 at 8:53 PM0 views
સરકાર LPG સિલિન્ડર પર કેટલો ટેક્સ વસૂલે છે? જો GST હટશે તો ગેસનો બાટલો કેટલો સસ્તો થશે, સમજો આખું ગણિત

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને મધ્ય પૂર્વના તણાવની સીધી અસર આપણા રસોડાનાબજેટપર પડી રહી છે.
  • આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગેસના સપ્લાયમાં મુશ્કેલી આવવાના કારણે તાજેતરમાં જ ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંકાયો છે, જેનાથી સામાન્ય માણસ પરેશાન છે.
  • આ બધાની વચ્ચે, ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને મોટી માંગ કરી છે.
  • CTI નું કહેવું છે કે સરકાર LPG અને PNG ને સંપૂર્ણપણે ટેક્સ ફ્રી (કરમુક્ત) કરી દે.
  • જો સરકાર આ સિલિન્ડરો પરથી GST નાબૂદ કરી દેશે, તો ગેસના ભાવમાં મોટો ઘટાડો થશે અને સામાન્ય જનતાને સીધી અને મોટી રાહત મળશે.

હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને મધ્ય પૂર્વના તણાવની સીધી અસર આપણા રસોડાનાબજેટપર પડી રહી છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગેસના સપ્લાયમાં મુશ્કેલી આવવાના કારણે તાજેતરમાં જ ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંકાયો છે, જેનાથી સામાન્ય માણસ પરેશાન છે. આ બધાની વચ્ચે, ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને મોટી માંગ કરી છે. CTI નું કહેવું છે કે સરકાર LPG અને PNG ને સંપૂર્ણપણે ટેક્સ ફ્રી (કરમુક્ત) કરી દે.

More To Read

સરકાર LPG સિલિન્ડર પર કેટલો ટેક્સ વસૂલે છે? જો GST હટશે તો ગેસનો બાટલો કેટલો સસ્તો થશે, સમજો આખું ગણિત | Teri Meri Bat | TeriMeriBat News