LPG ધારકો સાવધાન! 1 મેથી બદલાયા નિયમો, આ ભૂલ કરશો તો ગેસ કનેક્શન થશે બંધ
By AbpMay 2, 2026 at 10:35 AM5 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- LPG New Rules:મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા તણાવ અને વધતી મોંઘવારીની અસર હવે સીધી આપણા રસોડા સુધી પહોંચી ગઈ છે
- ગેસ અને તેલના સપ્લાય પર થતી અસર અને ઓવરબુકિંગની સમસ્યાને જોતા સરકારે 1 મેથી LPG બુકિંગ અને ડિલિવરીના નિયમો કડક બનાવ્યા છે
- નવા નિયમ મુજબ, જો તમારી પાસે પાઇપલાઇન ગેસ (PNG) અને LPG બંને કનેક્શન છે, તો તમારે તમારું સિલિન્ડર સરેન્ડર કરવું પડશે
- આ ઉપરાંત, ગેસની કાળાબજારી રોકવા અને યોગ્ય ગ્રાહકો સુધી સુવિધા પહોંચાડવા માટે હવે E-KYC અને ડિલિવરી વખતે OTP ફરજિયાત કરી દેવામાં આવ્યો છે
- જો તમે આ નિયમોનું પાલન નહીં કરો, તો તમારો ગેસ સપ્લાય અટકાવી દેવામાં આવી શકે છે
LPG New Rules:મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા તણાવ અને વધતી મોંઘવારીની અસર હવે સીધી આપણા રસોડા સુધી પહોંચી ગઈ છે. ગેસ અને તેલના સપ્લાય પર થતી અસર અને ઓવરબુકિંગની સમસ્યાને જોતા સરકારે 1 મેથી LPG બુકિંગ અને ડિલિવરીના નિયમો કડક બનાવ્યા છે. નવા નિયમ મુજબ, જો તમારી પાસે પાઇપલાઇન ગેસ (PNG) અને LPG બંને કનેક્શન છે, તો તમારે તમારું સિલિન્ડર સરેન્ડર કરવું પડશે. આ ઉપરાંત, ગેસની કાળાબજારી રોકવા અને યોગ્ય ગ્રાહકો સુધી સુવિધા પહોંચાડવા માટે હવે E-KYC અને ડિલિવરી વખતે OTP ફરજિયાત કરી દેવામાં આવ્યો છે.
Was this story interesting?





