ગેસ સિલિન્ડર બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર: હવે આ એક 'નંબર' વિના નહીં મળે તમારો બાટલો

By AbpApril 20, 2026 at 7:21 PM4 views
ગેસ સિલિન્ડર બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર: હવે આ એક 'નંબર' વિના નહીં મળે તમારો બાટલો

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • હવે ગેસ સિલિન્ડર મેળવવા માટે 'DAC નંબર' ફરજિયાત બન્યો છે, જે વિના તમને તમારો બાટલો નહીં મળે.",
  • જાણો શું છે DAC: આ 'ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ' એક OTP જેવો છે જે બુકિંગ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ, વોટ્સએપ અથવા ઈમેલ પર આવશે.",
  • છેતરપિંડી રોકવા સરકારનો નિર્ણય: ગેસ સિલિન્ડર ડિલિવરીમાં થતી છેતરપિંડી અને બ્લેક માર્કેટિંગ અટકાવવા સરકારે આ નવો નિયમ લાગુ કર્યો છે.",
  • 92% ડિલિવરીમાં લાગુ: દેશભરમાં મોટાભાગની જગ્યાએ આ સિસ્ટમ લાગુ થઈ ગઈ છે અને લગભગ 92 ટકા ડિલિવરી હવે આ કોડ દ્વારા જ થાય છે.",

LPG DAC number rule 2026:જો તમે પણ ઘરેલું ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. આજકાલ ગેસ બુકિંગને લઈને ઘણી છેતરપિંડીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઘણા કિસ્સાઓમાં તો લોકો બુકિંગ કરાવે અને કોઈ બીજું જ વ્યક્તિ તેમનો સિલિન્ડર લઈ જાય છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના વૈશ્વિક તણાવને કારણે જ્યારે ગેસની અછત વર્તાવા લાગી, ત્યારે આવા ફ્રોડના કિસ્સાઓ વધુ વધ્યા છે.

More To Read

ગેસ સિલિન્ડર બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર: હવે આ એક 'નંબર' વિના નહીં મળે તમારો બાટલો | Teri Meri Bat | TeriMeriBat News