માર્ક ઝુકરબર્ગનું AI પર ફોકસ વધ્યું: મેટા કંપનીમાંથી 16,000 કર્મચારીઓની છટણીની તૈયારી

By AbpApril 18, 2026 at 11:11 PM5 views
માર્ક ઝુકરબર્ગનું AI પર ફોકસ વધ્યું: મેટા કંપનીમાંથી 16,000 કર્મચારીઓની છટણીની તૈયારી

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Meta Layoffs 2026:ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની મેટા (Meta) માં કામ કરતા કર્મચારીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે
  • રિપોર્ટ્સ મુજબ, કંપનીના માલિક માર્ક ઝુકરબર્ગ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર પોતાનું પૂરું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, જેના કારણે કંપનીમાં મોટા પાયે 16,000 જેટલા કર્મચારીઓની છટણી કરવાની તૈયારી ચાલી રહી છે
  • 2026 ના આવનારા મહિનાઓમાં આ છટણીનો દોર શરૂ થશે
  • જાણવા મળી રહ્યું છે કે 20 મેથી શરૂ થતા પહેલા રાઉન્ડમાં જ આશરે 8,000 લોકોની નોકરી જઈ શકે છે
  • ટેક ઈન્ડસ્ટ્રીમાં AI ના વધતા પ્રભાવના કારણે કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે

Meta Layoffs 2026:ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની મેટા (Meta) માં કામ કરતા કર્મચારીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ્સ મુજબ, કંપનીના માલિક માર્ક ઝુકરબર્ગ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર પોતાનું પૂરું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, જેના કારણે કંપનીમાં મોટા પાયે 16,000 જેટલા કર્મચારીઓની છટણી કરવાની તૈયારી ચાલી રહી છે. 2026 ના આવનારા મહિનાઓમાં આ છટણીનો દોર શરૂ થશે. જાણવા મળી રહ્યું છે કે 20 મેથી શરૂ થતા પહેલા રાઉન્ડમાં જ આશરે 8,000 લોકોની નોકરી જઈ શકે છે.

More To Read

માર્ક ઝુકરબર્ગનું AI પર ફોકસ વધ્યું: મેટા કંપનીમાંથી 16,000 કર્મચારીઓની છટણીની તૈયારી | Teri Meri Bat | TeriMeriBat News