Meta Layoffs News: મેટામાં છટણી, કર્મચારીઓએ નાસ્તાના કાઉન્ટર લૂંટ્યા અને ચાર્જર પણ લઈ ગયા

By AbpMay 19, 2026 at 2:13 AM2 views
Meta Layoffs News: મેટામાં છટણી, કર્મચારીઓએ નાસ્તાના કાઉન્ટર લૂંટ્યા અને ચાર્જર પણ લઈ ગયા

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Meta Former Employee:  મેટાના કર્મચારીઓ હાલમાં છટણીનો સામનો કરી રહ્યા છે
  • જ્યાં એક ભૂતપૂર્વ કર્મચારી એડેલે વુએ ખુલાસો કર્યો કે કંપનીની પહેલી મોટી છટણીની પૂર્વસંધ્યા પર કર્મચારીઓએ મફત મળતા નાસ્તા, પીણાં અને ચાર્જરથી પોતાની બેગ ભરી દીધી હતી
  • એડેલે વુએ આ દિવસને "Doomsday" તરીકે વર્ણવ્યો હતો
  • તાજેતરમાં મેટાની ભૂતપૂર્વ કર્મચારી એડેલે વુએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ચોંકાવનારો ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા
  • તેમણે જણાવ્યું કે  2022માં જ્યારે કંપનીના 18 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર 11,000 નોકરીઓનો કાપ મુકવામાં આવ્યો હતો ત્યારે કર્મચારીઓ ખૂબ જ હચમચી ગયા હતા

Meta Former Employee:  મેટાના કર્મચારીઓ હાલમાં છટણીનો સામનો કરી રહ્યા છે. જ્યાં એક ભૂતપૂર્વ કર્મચારી એડેલે વુએ ખુલાસો કર્યો કે કંપનીની પહેલી મોટી છટણીની પૂર્વસંધ્યા પર કર્મચારીઓએ મફત મળતા નાસ્તા, પીણાં અને ચાર્જરથી પોતાની બેગ ભરી દીધી હતી. એડેલે વુએ આ દિવસને "Doomsday" તરીકે વર્ણવ્યો હતો. તાજેતરમાં મેટાની ભૂતપૂર્વ કર્મચારી એડેલે વુએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ચોંકાવનારો ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા.

More To Read

Meta Layoffs News: મેટામાં છટણી, કર્મચારીઓએ નાસ્તાના કાઉન્ટર લૂંટ્યા અને ચાર્જર પણ લઈ ગયા | Teri Meri Bat | TeriMeriBat News