Meta Layoffs News: મેટામાં છટણી, કર્મચારીઓએ નાસ્તાના કાઉન્ટર લૂંટ્યા અને ચાર્જર પણ લઈ ગયા

By Abp
Meta Layoffs News: મેટામાં છટણી, કર્મચારીઓએ નાસ્તાના કાઉન્ટર લૂંટ્યા અને ચાર્જર પણ લઈ ગયા

Photo: Abp

AI Key Highlights
  • Meta Former Employee: મેટાના કર્મચારીઓ હાલમાં છટણીનો સામનો કરી રહ્યા છે

Meta Former Employee:  મેટાના કર્મચારીઓ હાલમાં છટણીનો સામનો કરી રહ્યા છે. જ્યાં એક ભૂતપૂર્વ કર્મચારી એડેલે વુએ ખુલાસો કર્યો કે કંપનીની પહેલી મોટી છટણીની પૂર્વસંધ્યા પર કર્મચારીઓએ મફત મળતા નાસ્તા, પીણાં અને ચાર્જરથી પોતાની બેગ ભરી દીધી હતી. એડેલે વુએ આ દિવસને "Doomsday" તરીકે વર્ણવ્યો હતો. તાજેતરમાં મેટાની ભૂતપૂર્વ કર્મચારી એડેલે વુએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ચોંકાવનારો ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા.

More To Read