Milk Price Hike: દેશમાં કઈ કઈ કંપનીઓ વેચે છે દૂધ? જાણો કોણ કોણ વધારી ચુક્યું છે ભાવ

By AbpMay 15, 2026 at 6:36 AM6 views
Milk Price Hike: દેશમાં કઈ કઈ કંપનીઓ વેચે છે દૂધ? જાણો કોણ કોણ વધારી ચુક્યું છે ભાવ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Milk Price Hike:સામાન્ય માણસના રસોડાનાબજેટપર ફરી એકવાર બોજ વધી ગયો છે
  • ભારતની બે સૌથી મોટી ડેરી કંપની અમૂલ અને મધર ડેરીએ દૂધની અનેક વરાયટીની કિંમતોમાં વધારાની જાહેરાત કરી છે
  • બંને કંપનીઓએ કિંમતોમાં ₹2 પ્રતિ લિટર સુધીનો વધારો કર્યો છે
  • આ નવા દરો 14 મે થી અમલમાં આવ્યા છે
  • આ દરમિયાન, ચાલો જાણીએ દેશની દૂધ કંપનીઓ વિશે

Milk Price Hike:સામાન્ય માણસના રસોડાનાબજેટપર ફરી એકવાર બોજ વધી ગયો છે. ભારતની બે સૌથી મોટી ડેરી કંપની અમૂલ અને મધર ડેરીએ દૂધની અનેક વરાયટીની કિંમતોમાં વધારાની જાહેરાત કરી છે. બંને કંપનીઓએ કિંમતોમાં ₹2 પ્રતિ લિટર સુધીનો વધારો કર્યો છે. આ નવા દરો 14 મે થી અમલમાં આવ્યા છે.

More To Read