Milk Price Hike: દેશમાં કઈ કઈ કંપનીઓ વેચે છે દૂધ? જાણો કોણ કોણ વધારી ચુક્યું છે ભાવ
By AbpMay 15, 2026

Photo: Abp
AI Key Highlights
- Milk Price Hike:સામાન્ય માણસના રસોડાનાબજેટપર ફરી એકવાર બોજ વધી ગયો છે
Milk Price Hike:સામાન્ય માણસના રસોડાનાબજેટપર ફરી એકવાર બોજ વધી ગયો છે. ભારતની બે સૌથી મોટી ડેરી કંપની અમૂલ અને મધર ડેરીએ દૂધની અનેક વરાયટીની કિંમતોમાં વધારાની જાહેરાત કરી છે. બંને કંપનીઓએ કિંમતોમાં ₹2 પ્રતિ લિટર સુધીનો વધારો કર્યો છે. આ નવા દરો 14 મે થી અમલમાં આવ્યા છે.
Was this story interesting?





.webp)