નાની બચત યોજના પર મોટો નિર્ણય: PPF અને સુકન્યા સમૃદ્ધિના નવા વ્યાજ દરો જાહેર!

By AbpMarch 30, 2026 at 8:33 PM0 views
નાની બચત યોજના પર મોટો નિર્ણય: PPF અને સુકન્યા સમૃદ્ધિના નવા વ્યાજ દરો જાહેર!

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • નવા નાણાકીય વર્ષ 2026-27 ની શરૂઆત પહેલાં જ કેન્દ્ર સરકારે સામાન્ય રોકાણકારોને સ્પર્શતો એક મોટો નિર્ણય લીધો છે.
  • સરકારે પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓ (સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ) ના વ્યાજ દરોમાં કોઈ જ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે.
  • સાદી ભાષામાં કહીએ તો, 1 એપ્રિલ, 2026 થી લઈને 30 જૂન, 2026 સુધીના પહેલા ક્વાર્ટર માટે આ તમામ યોજનાઓના વ્યાજ દરો એ જ રહેશે, જે અગાઉ હતા.
  • આ સતત આઠમી વખત છે જ્યારે સરકારે આ દરોને સ્થિર રાખ્યા છે, જેનાથી સુરક્ષિત રોકાણ પસંદ કરતા લોકોને એક મોટી રાહત અને સ્થિરતાનો અનુભવ થયો છે.
  • કઈ યોજના પર કેટલું વ્યાજ મળી રહ્યું છે?

નવા નાણાકીય વર્ષ 2026-27 ની શરૂઆત પહેલાં જ કેન્દ્ર સરકારે સામાન્ય રોકાણકારોને સ્પર્શતો એક મોટો નિર્ણય લીધો છે. સરકારે પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓ (સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ) ના વ્યાજ દરોમાં કોઈ જ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. સાદી ભાષામાં કહીએ તો, 1 એપ્રિલ, 2026 થી લઈને 30 જૂન, 2026 સુધીના પહેલા ક્વાર્ટર માટે આ તમામ યોજનાઓના વ્યાજ દરો એ જ રહેશે, જે અગાઉ હતા. આ સતત આઠમી વખત છે જ્યારે સરકારે આ દરોને સ્થિર રાખ્યા છે, જેનાથી સુરક્ષિત રોકાણ પસંદ કરતા લોકોને એક મોટી રાહત અને સ્થિરતાનો અનુભવ થયો છે.

More To Read

નાની બચત યોજના પર મોટો નિર્ણય: PPF અને સુકન્યા સમૃદ્ધિના નવા વ્યાજ દરો જાહેર! | Teri Meri Bat | TeriMeriBat News