1 એપ્રિલથી લાગુ થશે નવા લેબર કોડ, ઓવરટાઇમ પેમેન્ટથી લઈ સોશિયલ સિક્યોરિટી સુધી...બદલાશે આ નિયમો

By AbpMarch 31, 2026 at 5:10 PM0 views
1 એપ્રિલથી લાગુ થશે નવા લેબર કોડ, ઓવરટાઇમ પેમેન્ટથી લઈ સોશિયલ સિક્યોરિટી સુધી...બદલાશે આ નિયમો

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • New Labour Codes:1 એપ્રિલ, 2026 નોકરીયાત લોકો માટે નોંધપાત્ર ફેરફારો લાવી શકે છે.
  • કેન્દ્ર સરકારના નવા લેબર કોડ((New Labour Codes) ) 1 એપ્રિલ, 2026 થી દેશભરમાં અમલમાં આવશે.
  • આ ફેરફારો ફક્ત કાગળ પર નથી.
  • તે કર્મચારીઓના ટેક હોમ સેલેરી, પીએફ યોગદાન, કામના કલાકો અને તેમના અધિકારોને સીધી અસર કરશે.
  • સરકાર 44 શ્રમ કાયદાઓ નાબૂદ કરવાની અને ચાર શ્રમ સંહિતા લાગુ કરવાની તૈયારી કરી રહી છે, જેમાં કેટલાક નોંધપાત્ર ફેરફારો જોવા મળશે.

New Labour Codes:1 એપ્રિલ, 2026 નોકરીયાત લોકો  માટે નોંધપાત્ર ફેરફારો લાવી શકે છે. કેન્દ્ર સરકારના નવા  લેબર કોડ((New Labour Codes) ) 1 એપ્રિલ, 2026 થી દેશભરમાં અમલમાં આવશે. આ ફેરફારો ફક્ત કાગળ પર નથી. તે કર્મચારીઓના ટેક હોમ સેલેરી, પીએફ યોગદાન, કામના કલાકો અને તેમના અધિકારોને સીધી અસર કરશે.

More To Read

1 એપ્રિલથી લાગુ થશે નવા લેબર કોડ, ઓવરટાઇમ પેમેન્ટથી લઈ સોશિયલ સિક્યોરિટી સુધી...બદલાશે આ નિયમો | Teri Meri Bat | TeriMeriBat News