New Labour Codes 2026: હવે બેકાર નહીં જાય બચી ગયેલી રજાઓ, દર વર્ષે તેના બદલામાં મળશે રૂપિયા
By AbpApril 6, 2026 at 10:53 AM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- New Labour Codes 2026: કંપનીઓ અથવા સંસ્થાઓમાં જોડાતી વખતે ઘણીવાર એ જણાવવામાં આવે છે કે તમે એક વર્ષમાં કેટલી રજાઓ મેળવવાના હકદાર છો.
- જો કે, કામનો ભાર એટલો વધુ હોય છે કે લોકો આટલી રજાઓ લઈ શકતા નથી.
- પરિણામે રજાઓ ઘણીવાર ઉપયોગ વિના સમાપ્ત થઈ જાય છે.
- કેન્દ્ર સરકારે નવા શ્રમ સંહિતા હેઠળ (New Labour Code) રજાના બદલામાં રૂપિયા (Leave Encashment) ના માટેના નિયમોમાં નોંધપાત્ર ફેરફારો કર્યા છે.
- આ હેઠળ કર્મચારીઓ હવે દર વર્ષે તેમની વધારાની રજાને રોકડ કરી શકશે.
New Labour Codes 2026: કંપનીઓ અથવા સંસ્થાઓમાં જોડાતી વખતે ઘણીવાર એ જણાવવામાં આવે છે કે તમે એક વર્ષમાં કેટલી રજાઓ મેળવવાના હકદાર છો. જો કે, કામનો ભાર એટલો વધુ હોય છે કે લોકો આટલી રજાઓ લઈ શકતા નથી. પરિણામે રજાઓ ઘણીવાર ઉપયોગ વિના સમાપ્ત થઈ જાય છે. જો કે, હવે આવું થશે નહીં.
Was this story interesting?





