વિદેશ યાત્રાના નવા નિયમો: PAN કાર્ડ ન હોય તો હવે ભરવું પડશે આ ફોર્મ, જાણો નવો નિયમ

By AbpApril 21, 2026 at 4:01 PM4 views
વિદેશ યાત્રાના નવા નિયમો: PAN કાર્ડ ન હોય તો હવે ભરવું પડશે આ ફોર્મ, જાણો નવો નિયમ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • 1 એપ્રિલ 2026 થી, PAN કાર્ડ વગરના અથવા ટેક્સ ન ભરતા ભારતીયો માટે વિદેશ યાત્રા પહેલાં 'ફોર્મ 157' ભરવું ફરજિયાત બનશે.",
  • સરકાર વિદેશ પ્રવાસ કરતા બિન-કરદાતાઓની નોંધ રાખવા અને કર પ્રણાલીને મજબૂત બનાવવા માટે આ નવો નિયમ લાવી છે.",
  • આશ્ચર્યજનક રીતે, 'ફોર્મ 157' દરેક વિદેશ યાત્રા માટે અલગથી ભરવું પડશે, જે અગાઉના ફોર્મ 156 કરતાં અલગ છે.",
  • નોંધ લો કે આ નવું ફોર્મ 157 ઓન

New Foreign Travel Rule 2026:જો તમે પણ વિદેશ ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. સરકારે વિદેશ યાત્રા કરવા માંગતા ભારતીયો માટે 1 એપ્રિલ 2026 થી એક નવો નિયમ લાગુ કરી દીધો છે. આ નવા નિયમ મુજબ, જે લોકો પાસે પાન કાર્ડ (PAN Card) નથી અથવા જેઓ ટેક્સ નથી ભરતા, તેમણે હવે ઉડાન ભરતા પહેલા 'ફોર્મ 157' ભરવું ફરજિયાત રહેશે. અગાઉ આ માટે ફોર્મ 156 વપરાતું હતું, પરંતુ હવે તેની જગ્યાએ આ નવું ફોર્મ આવી ગયું છે.

More To Read

વિદેશ યાત્રાના નવા નિયમો: PAN કાર્ડ ન હોય તો હવે ભરવું પડશે આ ફોર્મ, જાણો નવો નિયમ | Teri Meri Bat | TeriMeriBat News