New Rules From May 1: બેંકિંગથી લઈ રસોઈ ગેસ અને પગાર સુધી, બદલાઈ જશે આ નિયમ, તમારા ખિસ્સા પર સીધી અસર

By AbpApril 30, 2026 at 12:07 PM6 views
New Rules From May 1: બેંકિંગથી લઈ રસોઈ ગેસ અને પગાર સુધી, બદલાઈ જશે આ નિયમ, તમારા ખિસ્સા પર સીધી અસર

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • 1 મેથી બેંકો e-KYC પાલન પર કડક વલણ અપનાવશે, KYC વગરના ખાતાધારકોને વ્યવહાર પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે.",
  • ઉત્તર પ્રદેશમાં નવો શ્રમ કાયદો લાગુ પડશે, જેમાં કર્મચારીઓ 8 કલાકની શિફ્ટ પછી 15 મિનિટ પણ વધારાનું કામ કરશે તો ઓવરટાઇમ પગાર મેળવવા હકદાર રહેશે.",
  • પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાના વાર્ષિક પ્રીમિયમ 1 મે પછી આપમેળે ખાતામાંથી કપાશે, તેથી પૂરતું બેલેન્સ જાળવી રાખો.",
  • દર મહિનાની જેમ 1 મેના રોજ ઘરેલુ અને કોમર્શિયલ

New Rules From 1 May 2026 :દેશમાં ઘણા નાણાકીય અને વહીવટી નિયમો દર મહિનાની પહેલી તારીખે બદલાય છે. આ સંદર્ભમાં, બેંકિંગ, વીમા, EPFO ​​અને LPG ગેસના ભાવ સહિત અનેક ક્ષેત્રોમાં આવતીકાલે  1 મે, 2026 ના રોજ નવા નિયમો લાગુ કરવામાં આવશે. આ ફેરફારોનો મુખ્ય ઉદ્દેશ્ય ડિજિટલ સુરક્ષાને મજબૂત બનાવવા અને નાણાકીય પારદર્શિતા લાવવાનો છે. જો કે, બેંકિંગ ફી અને વીમા પ્રિમીયમમાં સંભવિત વધારાથી સામાન્ય માણસના ખિસ્સા પર વધારાનો બોજ પડવાની ધારણા છે.

More To Read