પેટ્રોલમાં ₹7 અને ડીઝલમાં અધધ ₹25નો વધારો, આજથી આ ઓઈલ કંપનીઓએ વધાર્યા ભાવ
By AbpApril 1, 2026 at 8:47 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- અમેરિકા અને ઈઝરાયલના ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે ભારતમાં સામાન્ય માણસના ખિસ્સા પર પડવા લાગી છે.
- આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ 100 ડોલર પ્રતિ બેરલને પાર થઈ જતાં, ખાનગી પેટ્રોલિયમ કંપની શેલ ઈન્ડિયાએ 1 એપ્રિલથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કમરતોડ વધારો ઝીંકી દીધો છે.
- બેંગલુરુમાં શેલના પંપ પર પેટ્રોલ 7.41 રૂપિયા અને ડીઝલ અધધ 25.01 રૂપિયા જેટલું મોંઘુ થઈ ગયું છે.
- આ પહેલા નાયરા એનર્જીએ પણ પોતાના પંપ પર ઈંધણના ભાવમાં મોટો વધારો કર્યો હતો.
- શેલના પંપ પર હવે નવો ભાવ શું છે બુધવાર, 1 એપ્રિલથી શેલ ઈન્ડિયાના આઉટલેટ્સ પર નવો ભાવ લાગુ થઈ ગયો છે.
અમેરિકા અને ઈઝરાયલના ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે ભારતમાં સામાન્ય માણસના ખિસ્સા પર પડવા લાગી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ 100 ડોલર પ્રતિ બેરલને પાર થઈ જતાં, ખાનગી પેટ્રોલિયમ કંપની શેલ ઈન્ડિયાએ 1 એપ્રિલથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કમરતોડ વધારો ઝીંકી દીધો છે. બેંગલુરુમાં શેલના પંપ પર પેટ્રોલ 7. 41 રૂપિયા અને ડીઝલ અધધ 25.
Was this story interesting?





