Oracle Layoffs: ઓરેકલ ઈન્ડિયામાં અચાનક કરાઈ છટણી, ઈમેઈલ મોકલીને કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
By AbpApril 1, 2026 at 12:37 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- દિગ્ગજ ટેક કંપની ઓરેકલ કોર્પોરેશનમાં મોટા પાયે છટણીના સમાચારથી ભારતીય IT ક્ષેત્રમાં ચિંતા ફેલાઈ છે.
- મંગળવારે સવારે 6 વાગ્યાની આસપાસ ઘણા કર્મચારીઓને ઇમેઇલ મારફતે તેમની છટણીની જાણ કરવામાં આવી હતી.
- આ અચાનક કાર્યવાહીથી અસરગ્રસ્ત કર્મચારીઓને માત્ર આઘાત લાગ્યો નથી પરંતુ સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતા પર પણ પ્રશ્નો ઉભા થયા છે.
- રેડિટ અને અન્ય ઓનલાઈન ફોરમ પર શેર કરાયેલા કર્મચારીઓના અનુભવો અનુસાર છટણીના ઇમેઇલ મળ્યાની થોડી મિનિટોમાં જ તેઓ કંપનીની આંતરિક સિસ્ટમો અને કાર્ય નેટવર્ક્સથી દૂર થઈ ગયા હતા.
- કર્મચારીઓનો આરોપ છે કે સમગ્ર પ્રક્રિયામાં માનવીય સંવાદનો અભાવ હતો.
દિગ્ગજ ટેક કંપની ઓરેકલ કોર્પોરેશનમાં મોટા પાયે છટણીના સમાચારથી ભારતીય IT ક્ષેત્રમાં ચિંતા ફેલાઈ છે. મંગળવારે સવારે 6 વાગ્યાની આસપાસ ઘણા કર્મચારીઓને ઇમેઇલ મારફતે તેમની છટણીની જાણ કરવામાં આવી હતી. આ અચાનક કાર્યવાહીથી અસરગ્રસ્ત કર્મચારીઓને માત્ર આઘાત લાગ્યો નથી પરંતુ સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતા પર પણ પ્રશ્નો ઉભા થયા છે. રેડિટ અને અન્ય ઓનલાઈન ફોરમ પર શેર કરાયેલા કર્મચારીઓના અનુભવો અનુસાર છટણીના ઇમેઇલ મળ્યાની થોડી મિનિટોમાં જ તેઓ કંપનીની આંતરિક સિસ્ટમો અને કાર્ય નેટવર્ક્સથી દૂર થઈ ગયા હતા.
Was this story interesting?





