ચૂંટણી પતી એટલે ખિસ્સા ખાલી! પેટ્રોલ ₹18 ને ડીઝલ ₹35 મોંઘું થવાના એંધાણ, જાણો કયા દિવસે લાગશે મોટો 'ડામ'

By AbpApril 14, 2026 at 4:16 PM0 views
ચૂંટણી પતી એટલે ખિસ્સા ખાલી! પેટ્રોલ ₹18 ને ડીઝલ ₹35 મોંઘું થવાના એંધાણ, જાણો કયા દિવસે લાગશે મોટો 'ડામ'

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ચૂંટણી પૂરી થતાં જ પેટ્રોલ ₹18 અને ડીઝલ ₹35 મોંઘું થવાની શક્યતા છે, જે તમારા ખિસ્સા પર સીધો બોજ નાખશે.
  • જાણો, સરકારી તેલ કંપનીઓને અત્યારે પેટ્રોલ પર ₹18 અને ડીઝલ પર ₹35 પ્રતિ લિટરનું ભારે નુકસાન થઈ રહ્યું છે.
  • આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા હોવા છતાં, ભારતમાં ચૂંટણીને કારણે એપ્રિલ 2022 થી ઇંધણના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે.
  • સાવધાન, મેક્વેરી ગ્રુપના અહેવાલ મુજબ, એપ્રિલમાં ચૂંટણી પૂરી થયા પછી તરત જ ઇંધણના ભાવમાં મોટો વધારો જોવા મળશે.

petrol diesel price hike:અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા વિવાદની સીધી અસર હવે ભારતીય તેલ કંપનીઓ પર પડી રહી છે. એક લેટેસ્ટ રિપોર્ટ મુજબ, સરકારી તેલ કંપનીઓને અત્યારે પેટ્રોલ અને ડીઝલ વેચવામાં ભારે નુકસાન થઈ રહ્યું છે. એવો અંદાજ છે કે ચૂંટણી પૂરી થતાં જ આ નુકસાનની ભરપાઈ કરવા માટે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 18 રૂપિયા અને ડીઝલના ભાવમાં 35 રૂપિયા સુધીનો તોતિંગ વધારો થઈ શકે છે. આખો મામલો એવો છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ વધ્યા હોવા છતાં દેશમાં લાંબા સમયથી ભાવ વધારવામાં આવ્યા નથી, પરંતુ ચૂંટણી પછી તરત જ આ રાહત છીનવાઈ શકે છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે.

More To Read

ચૂંટણી પતી એટલે ખિસ્સા ખાલી! પેટ્રોલ ₹18 ને ડીઝલ ₹35 મોંઘું થવાના એંધાણ, જાણો કયા દિવસે લાગશે મોટો 'ડામ' | Teri Meri Bat | TeriMeriBat News