Petrol Diesel Price Hike: ચૂંટણી પછી પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે? સરકારે આપ્યો જવાબ
By AbpApril 28, 2026 at 1:58 PM3 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Petrol diesel price hike news:દેશમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીઓ બુધવારે (28 એપ્રિલ, 2026) ના રોજ પૂરી થઈ રહી છે
- ચૂંટણી પૂરી થતાં જ સોશિયલ મીડિયા પર એવી અફવાઓએ જોર પકડ્યું છે કે સરકાર તરત જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો કરશે
- આ અટકળોને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને કેટલાક રાજ્યોમાં તો લોકો પેટ્રોલ પંપ પર લાઈનો લગાવવા માંડ્યા હતા
- જોકે, આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરતા લોકોને મોટી રાહત આપી છે
- સરકારે ચોખવટ કરી છે કે ચૂંટણી પૂરી થયા પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની હાલ તેમની કોઈ જ યોજના નથી
Petrol diesel price hike news:દેશમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીઓ બુધવારે (28 એપ્રિલ, 2026) ના રોજ પૂરી થઈ રહી છે. ચૂંટણી પૂરી થતાં જ સોશિયલ મીડિયા પર એવી અફવાઓએ જોર પકડ્યું છે કે સરકાર તરત જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો કરશે. આ અટકળોને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને કેટલાક રાજ્યોમાં તો લોકો પેટ્રોલ પંપ પર લાઈનો લગાવવા માંડ્યા હતા. જોકે, આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરતા લોકોને મોટી રાહત આપી છે.
Was this story interesting?





