Petrol Diesel Rate:પેટ્રોલ ડિઝલની કિંમતમાં છેલ્લા નવ દિવસમાં ત્રીજી વખત વધારો, પેટ્રોલ પ્રતિ લિટર 87 પૈસા થયું મોંઘુ
By AbpMay 23, 2026

Photo: Abp
AI Key Highlights
- Petrol Diesel New Rate:આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે.
- છેલ્લા નવ દિવસમાં આ ત્રીજો વધારો છે.
- સરકારી પેટ્રોલિયમ કંપનીઓ (પીએસયુ ઓઇલ કંપનીઓ) તરફથી મળેલી માહિતી અનુસાર, આજે એટલે કે શનિવાર 23 મે 2026 ના રોજ, દિલ્હીમાં પેટ્રોલ 87 પૈસા પ્રતિ લિટર મોંઘુ થયું છે.
- આજે ડીઝલના ભાવમાં પણ 91 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો.
- આ સાથે, દિલ્હીમાં પેટ્રોલનો નવો ભાવ 99.51 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે.
Petrol Diesel New Rate:આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. છેલ્લા નવ દિવસમાં આ ત્રીજો વધારો છે. સરકારી પેટ્રોલિયમ કંપનીઓ (પીએસયુ ઓઇલ કંપનીઓ) તરફથી મળેલી માહિતી અનુસાર, આજે એટલે કે શનિવાર 23 મે 2026 ના રોજ, દિલ્હીમાં પેટ્રોલ 87 પૈસા પ્રતિ લિટર મોંઘુ થયું છે. આજે ડીઝલના ભાવમાં પણ 91 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો.
Was this story interesting?





