પેટ્રોલ ₹6 અને ડીઝલ ₹6.80 સસ્તું થયું, અહીંની સરકારે લોકોને આપી મોટી રાહત

By AbpMay 23, 2026 at 10:30 AM5 views
પેટ્રોલ ₹6 અને ડીઝલ ₹6.80 સસ્તું થયું, અહીંની સરકારે લોકોને આપી મોટી રાહત

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • petrol diesel price today:એક તરફ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, ત્યારે આપણા પડોશી દેશ પાકિસ્તાનથી એક મોટા સમાચાર આવ્યા છે.
  • 23 મેના રોજ પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે મોંઘવારીનો સામનો કરી રહેલી જનતાને મોટી રાહત આપી છે.
  • સરકારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ઘટતા ભાવનો લાભ જનતાને આપતા પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹6 અને હાઈ-સ્પીડ ડીઝલ (HSD) ના ભાવમાં પ્રતિ લિટર ₹6.80 નો નોંધપાત્ર ઘટાડો કર્યો છે.
  • ભારત અને પાકિસ્તાનની સ્થિતિમાં મોટો તફાવત ભારતમાં હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
  • 15 મેથી શરૂ થયેલા આ ટ્રેન્ડમાં માત્ર 10 જ દિવસમાં ત્રણ વખત ઈંધણના ભાવ વધતા લોકોની ચિંતા વધી છે.

petrol diesel price today:એક તરફ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, ત્યારે આપણા પડોશી દેશ પાકિસ્તાનથી એક મોટા સમાચાર આવ્યા છે. 23 મેના રોજ પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે મોંઘવારીનો સામનો કરી રહેલી જનતાને મોટી રાહત આપી છે. સરકારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ઘટતા ભાવનો લાભ જનતાને આપતા પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹6 અને હાઈ-સ્પીડ ડીઝલ (HSD) ના ભાવમાં પ્રતિ લિટર ₹6. 80 નો નોંધપાત્ર ઘટાડો કર્યો છે.

More To Read