પીએમ મોદીની માત્ર 1 અપીલથી શેરબજારમાં ભૂકંપ: જ્વેલરી સેક્ટરના ₹35,000 કરોડ સ્વાહા
By AbpMay 11, 2026 at 12:59 PM7 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- PM Modi gold appeal impact:સોમવારનો દિવસ ભારતીય શેરબજાર અને જ્વેલરી ઉદ્યોગ માટે ખૂબ જ ભારે સાબિત થયો
- હૈદરાબાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના અર્થતંત્ર અને વિદેશી હૂંડિયામણને બચાવવા માટે લોકોને એક વર્ષ સુધી લગ્ન માટે સોનું ન ખરીદવાની અપીલ કરી હતી
- બસ આ એક જ નિવેદનની એવી અસર થઈ કે શેરબજારમાં ટાઇટન અને કલ્યાણ જ્વેલર્સ જેવી મોટી કંપનીઓના શેરમાં કડાકો બોલી ગયો
- જોતજોતામાં જ રોકાણકારોના આશરે ₹35,000 કરોડ ડૂબી ગયા
- આ પરિસ્થિતિને જોતા હવે જ્વેલરી એસોસિએશન વડાપ્રધાન કાર્યાલય (PMO) સાથે ખાસ બેઠક કરવા જઈ રહ્યું છે
PM Modi gold appeal impact:સોમવારનો દિવસ ભારતીય શેરબજાર અને જ્વેલરી ઉદ્યોગ માટે ખૂબ જ ભારે સાબિત થયો. હૈદરાબાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના અર્થતંત્ર અને વિદેશી હૂંડિયામણને બચાવવા માટે લોકોને એક વર્ષ સુધી લગ્ન માટે સોનું ન ખરીદવાની અપીલ કરી હતી. બસ આ એક જ નિવેદનની એવી અસર થઈ કે શેરબજારમાં ટાઇટન અને કલ્યાણ જ્વેલર્સ જેવી મોટી કંપનીઓના શેરમાં કડાકો બોલી ગયો. જોતજોતામાં જ રોકાણકારોના આશરે ₹35,000 કરોડ ડૂબી ગયા.
Was this story interesting?





