PNB ની 5 વર્ષની FD માં ₹200,000 ના રોકાણ પર કેટલું વળતર મળશે? જાણો ગણતરી અને વ્યાજ દર
By AbpApril 25, 2026 at 5:02 PM2 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- શેરબજારના જોખમો ટાળો અને PNBની 5 વર્ષની FDમાં સુરક્ષિત રોકાણ કરો, જે ગેરંટીડ વળતર આપે છે.
- સામાન્ય ગ્રાહકો PNBની 5 વર્ષની FDમાં ₹200,000નું રોકાણ કરીને 6.10% વ્યાજ દરે ₹270,701 મેળવી શકે છે.
- વરિષ્ઠ નાગરિકો 6.60%ના ઊંચા વ્યાજ દરે ₹200,000ના રોકાણને ₹277,445માં રૂપાંતરિત કરી નોંધપાત્ર કમાણી કરી શકે છે.
- સુપર સિનિયર સિટીઝન્સ 6.90% વ્યાજ દરે ₹200,000ના રોકાણ પર ₹281,568નું સૌથી વધુ વળતર મેળવે છે.
- FD તમારા નાણાકીય ભવિષ્યને સુરક્ષિત કરે છે, જે બચત ખાતા કરતાં નિશ્ચિત અને વધુ વ્યાજ આપે છે.
PNB 5 year FD interest rate:જો તમે શેરબજારની રોજેરોજની વધઘટ અને જોખમથી દૂર રહીને તમારા પૈસા કોઈ સુરક્ષિત જગ્યાએ રોકવા માંગો છો, તો બેંકની ફિક્સ ડિપોઝિટ (FD) તમારા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે. તેમાં પણ પંજાબ નેશનલ બેંક (PNB) ની 5 વર્ષની FD એક શાનદાર વિકલ્પ છે. અહીં તમારા પૈસા એકદમ સુરક્ષિત રહે છે અને સાથે જ તમને પહેલેથી નક્કી કરેલા વ્યાજ દરે ગેરંટીડ વળતર મળે છે. આજના સમયમાં સારા વળતર સાથે જોખમ મુક્ત રોકાણ માટે લોકો FD પર વધુ પસંદગી ઉતારી રહ્યા છે.
Was this story interesting?





