PNB Alert: ફક્ત ત્રણ દિવસ બાકી... પછી બંધ થઈ જશે બેન્ક એકાઉન્ટ, ફટાફટ કરી લો આ કામ
By AbpApril 13, 2026 at 10:24 AM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- સાવધાન: પંજાબ નેશનલ બેન્કે 3 વર્ષથી નિષ્ક્રિય અને શૂન્ય બેલેન્સવાળા ખાતાધારકોને 15 એપ્રિલ સુધીમાં ખાતું સક્રિય કરવા ચેતવણી આપી છે.",
- બંધ થઈ જશે: 15 એપ્રિલ સુધીમાં ખાતું સક્રિય નહીં થાય તો PNB 16 એપ્રિલથી તેને કાયમ માટે બંધ કરી દેશે.",
- ફટાફટ કરો આ કામ: ગ્રાહકો નજીકની બેન્ક શાખામાં KYC અપડ
Punjab National Bank: જો તમે પંજાબ નેશનલ બેન્કના ગ્રાહક છો તો તમારા બેન્ક ખાતા અંગે એક મોટી ચેતવણી છે. માર્ચમાં બેન્કે ચેતવણી આપી હતી કે 16 એપ્રિલથી કેટલાક એકાઉન્ટ્સ બંધ થઈ શકે છે. આ એવા ખાતા છે જે ત્રણ વર્ષથી ઈનએક્ટિવ છે, કોઈ ટ્રાન્જેક્શન થયું નથી અને શૂન્ય બેલેન્સ છે. જો તમારું બેન્ક ખાતું આ કેટેગરીમાં આવે છે તો તાત્કાલિક પગલાં લો નહીં તો તેને સૂચના વિના બંધ કરવામાં આવશે.
Was this story interesting?





