પોસ્ટ ઓફિસની 36 મહિનાની FDમાં ₹2,00,000 રોકશો તો કેટલું વ્યાજ મળશે? જાણો કેલક્યુલેશન

By AbpMay 10, 2026 at 12:24 PM4 views
પોસ્ટ ઓફિસની 36 મહિનાની FDમાં ₹2,00,000 રોકશો તો કેટલું વ્યાજ મળશે? જાણો કેલક્યુલેશન

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • જાણો: પોસ્ટ ઓફિસની 36 મહિનાની ટાઈમ ડિપોઝીટ (TD) માં ₹2,00,000 રોકવાથી તમને 7.1% વ્યાજ દરે ₹47,015 ની ચોખ્ખી કમાણી થશે.",
  • મળશે: ત્રણ વર્ષની મુદત પૂરી થતા, તમારા ₹2 લાખના રોકાણ પર કુલ ₹2,47,015 પાછા મળશે, જે બેંકો કરતાં વધુ આકર્ષક વળતર આપે છે.",
  • નોંધ લો: પોસ્ટ ઓફિસમાં ફિક્સ ડિપોઝીટ માટે ફક્ત 1, 2, 3, અથવા 5 વર્ષના જ વિકલ્પો ઉપલબ્ધ છે, જે બેંકોની સરખામણીમાં મર્યાદિત છે

Post Office TD interest rate 2026:ભારતીય ટપાલ વિભાગ (પોસ્ટ ઓફિસ) હવે માત્ર ટપાલ સેવાઓ પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ તે બેન્કિંગ સેવામાં પણ ઘણું આગળ છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ મોટી બેંકોની સ્કીમ્સ કરતા પણ વધુ લોકપ્રિય છે, કારણ કે તેમાં વ્યાજ પણ સારું મળે છે અને પૈસાની પૂરી સુરક્ષા પણ રહે છે. આજે આપણે વાત કરીશું પોસ્ટ ઓફિસની ફિક્સ ડિપોઝીટ (FD) એટલે કે 'ટાઈમ ડિપોઝીટ (TD)' વિશે. જો તમે પોસ્ટ ઓફિસમાં 36 મહિના (3 વર્ષ) માટે ₹2,00,000 જમા કરાવો છો, તો મુદત પૂરી થવા પર તમને કેટલું વ્યાજ મળશે?

More To Read

પોસ્ટ ઓફિસની 36 મહિનાની FDમાં ₹2,00,000 રોકશો તો કેટલું વ્યાજ મળશે? જાણો કેલક્યુલેશન | Teri Meri Bat | TeriMeriBat News