પોસ્ટ ઓફિસમાં ખાતું છે? જલ્દી કરો આ કામ નહીંતર બ્લોક થઈ જશે જમા રકમ

By AbpMay 6, 2026 at 3:01 PM5 views
પોસ્ટ ઓફિસમાં ખાતું છે? જલ્દી કરો આ કામ નહીંતર બ્લોક થઈ જશે જમા રકમ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ચેતવણી! જો તમે પોસ્ટ ઓફિસ ખાતા સાથે PAN કાર્ડ લિંક નહીં કરાવો તો તમારી જમા રકમ બ્લોક થઈ શકે છે.",
  • જાણો શા માટે? સરકારે સિસ્ટમમાં પારદર્શિતા વધારવા અને કાળા નાણાંને ધોળા કરવાના કિસ્સાઓ પર લગામ કસવા માટે આ નિયમ ફરજિયાત બનાવ્યો છે.",

Post Office PAN link:ભારત સરકારે તાજેતરમાં ઇન્કમ ટેક્સ નિયમ 2026 હેઠળ પોસ્ટ ઓફિસના નિયમોમાં કેટલાક મોટા અને મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. હવે તમારે પોસ્ટ ઓફિસમાં કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવા માટે તમારું PAN (Permanent Account Number) કાર્ડ લિંક કરાવવું ફરજિયાત બની ગયું છે. જો તમે હજુ સુધી તમારું PAN કાર્ડ પોસ્ટ ઓફિસના ખાતા સાથે લિંક નથી કરાવ્યું, તો આજે જ આ કામ પતાવી લો, નહીંતર તમારી જમા રકમ બ્લોક થઈ શકે છે. નિયમોમાં શા માટે ફેરફાર કરવામાં આવ્યો?

More To Read