Post Office NSC: ₹1,000 થી શરૂ કરો રોકાણ, 5 વર્ષમાં ફક્ત વ્યાજથી મળશે ₹6.73 લાખ!
By AbpSeptember 30, 2026 at 1:43 PM7 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Post Office NSC scheme:શું તમે તમારી બચતને સુરક્ષિત જગ્યાએ રોકાણ કરવા માંગો છો જ્યાં વળતરની પૂરેપૂરી ખાતરી હોય અને શેરબજારનું કોઈ જ જોખમ ન હોય?
- જો હા, તો પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) યોજના તમારા માટે એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે.
- ભારત સરકાર દ્વારા સંચાલિત આ નાની બચત યોજનાઓમાંની એક એવી યોજના છે જેમાં તમારે માત્ર એક જ વાર રોકાણ કરવાનું હોય છે અને નિશ્ચિત મુદત પૂરી થયા પછી તમે વ્યાજ સહિત પૂરી રકમ પાછી મેળવી શકો છો.
- ખાસ વાત એ છે કે, હાલમાં સરકાર આ યોજના પર 7.7% નો શાનદાર વાર્ષિક વ્યાજ દર આપી રહી છે.
- રોકાણની શરૂઆત માત્ર ₹1,000 થી, ઉપલી મર્યાદા નથી NSC યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં રોકાણ શરૂ કરવા માટે તમારી પાસે મોટી રકમ હોવી જરૂરી નથી.
Post Office NSC scheme:શું તમે તમારી બચતને સુરક્ષિત જગ્યાએ રોકાણ કરવા માંગો છો જ્યાં વળતરની પૂરેપૂરી ખાતરી હોય અને શેરબજારનું કોઈ જ જોખમ ન હોય? જો હા, તો પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) યોજના તમારા માટે એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. ભારત સરકાર દ્વારા સંચાલિત આ નાની બચત યોજનાઓમાંની એક એવી યોજના છે જેમાં તમારે માત્ર એક જ વાર રોકાણ કરવાનું હોય છે અને નિશ્ચિત મુદત પૂરી થયા પછી તમે વ્યાજ સહિત પૂરી રકમ પાછી મેળવી શકો છો. ખાસ વાત એ છે કે, હાલમાં સરકાર આ યોજના પર 7.
Was this story interesting?





