પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ₹2,00,000 જમા કરો અને ₹90,000 વ્યાજ મેળવો, જાણો કેલક્યુલેશન

By AbpMay 17, 2026 at 2:52 PM5 views
પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ₹2,00,000 જમા કરો અને ₹90,000 વ્યાજ મેળવો, જાણો કેલક્યુલેશન

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Post Office Time Deposit Scheme:આજના મોંઘવારીના જમાનામાં દરેક વ્યક્તિ પોતાની બચતને એવી જગ્યાએ રોકવા માંગે છે જ્યાં પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત રહે અને વળતર પણ સારું મળે
  • જો તમે પણ કોઈ પણ જાતના જોખમ વિના શાનદાર રિટર્ન ઈચ્છો છો, તો પોસ્ટ ઓફિસની ટાઇમ ડિપોઝિટ સ્કીમ (Post Office Time Deposit Scheme) તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે
  • આ એક એવી સરકારી યોજના છે, જેમાં તમે માત્ર ₹2 લાખનું રોકાણ કરીને 5 વર્ષના અંતે વ્યાજ પેટે અંદાજે ₹90,000 સુધીની કમાણી કરી શકો છો
  • એટલું જ નહીં, આમાં તમને ટેક્સ છૂટનો લાભ પણ મળે છે
  • ચાલો જાણીએ આ સ્કીમની તમામ વિગતો

Post Office Time Deposit Scheme:આજના મોંઘવારીના જમાનામાં દરેક વ્યક્તિ પોતાની બચતને એવી જગ્યાએ રોકવા માંગે છે જ્યાં પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત રહે અને વળતર પણ સારું મળે. જો તમે પણ કોઈ પણ જાતના જોખમ વિના શાનદાર રિટર્ન ઈચ્છો છો, તો પોસ્ટ ઓફિસની ટાઇમ ડિપોઝિટ સ્કીમ (Post Office Time Deposit Scheme) તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આ એક એવી સરકારી યોજના છે, જેમાં તમે માત્ર ₹2 લાખનું રોકાણ કરીને 5 વર્ષના અંતે વ્યાજ પેટે અંદાજે ₹90,000 સુધીની કમાણી કરી શકો છો. એટલું જ નહીં, આમાં તમને ટેક્સ છૂટનો લાભ પણ મળે છે.

More To Read