પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં દર વર્ષે કમાઓ પૂરા ₹2,46,000 વ્યાજ! જાણો સ્કીમ વિશે સંપૂર્ણ જાણકારી

By AbpMay 17, 2026 at 3:18 PM5 views
પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં દર વર્ષે કમાઓ પૂરા ₹2,46,000 વ્યાજ! જાણો સ્કીમ વિશે સંપૂર્ણ જાણકારી

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Post Office SCSS:જો તમે નિવૃત્તિ પછી કોઈ પણ જાતના જોખમ વિના રેગ્યુલર આવક મેળવવા માંગતા હોવ, તો પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) તમારા માટે બેસ્ટ ઓપ્શન છે
  • ખાસ કરીને વડીલો માટે બનાવવામાં આવેલી આ સરકારી યોજનામાં તમારા પૈસા 100% સુરક્ષિત રહે છે અને તેના પર 8
  • 2% જેવું જબરદસ્ત વાર્ષિક વ્યાજ પણ મળે છે
  • આ સ્કીમમાં રોકાણ કરીને તમે દર વર્ષે અંદાજે ₹2,46,000 સુધીની કમાણી કરી શકો છો, જે તમારી વૃદ્ધાવસ્થાને આર્થિક રીતે મજબૂત બનાવશે
  • કેન્દ્ર સરકાર દ્વારા દર ત્રણ મહિને નાની બચત યોજનાઓના વ્યાજ દરો નક્કી કરવામાં આવે છે

Post Office SCSS:જો તમે નિવૃત્તિ પછી કોઈ પણ જાતના જોખમ વિના રેગ્યુલર આવક મેળવવા માંગતા હોવ, તો પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. ખાસ કરીને વડીલો માટે બનાવવામાં આવેલી આ સરકારી યોજનામાં તમારા પૈસા 100% સુરક્ષિત રહે છે અને તેના પર 8. 2% જેવું જબરદસ્ત વાર્ષિક વ્યાજ પણ મળે છે. આ સ્કીમમાં રોકાણ કરીને તમે દર વર્ષે અંદાજે ₹2,46,000 સુધીની કમાણી કરી શકો છો, જે તમારી વૃદ્ધાવસ્થાને આર્થિક રીતે મજબૂત બનાવશે.

More To Read