પોસ્ટ ઓફિસની SCSS સ્કીમ: પતિ-પત્ની એકસાથે રોકાણ કરી દર 3 મહિને મેળવો 57,400 રૂપિયા

By AbpSeptember 23, 2026 at 6:14 PM3 views
પોસ્ટ ઓફિસની SCSS સ્કીમ: પતિ-પત્ની એકસાથે રોકાણ કરી દર 3 મહિને મેળવો 57,400 રૂપિયા

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Post Office SCSS scheme:નિવૃત્તિ પછી દરેક વ્યક્તિને નિયમિત આવકની ચિંતા સતાવતી હોય છે.
  • નોકરી કે વ્યવસાયમાંથી મળતી માસિક આવક બંધ થઈ જવાને કારણે રોજિંદા ખર્ચાઓને પહોંચી વળવા માટે નિવૃત્તિ વખતે મળેલા એકસાથે ભંડોળ પર આધાર રાખવો પડે છે.
  • જો આ મૂળ રકમમાંથી સીધો જ ખર્ચ કરવામાં આવે, તો ધીમે ધીમે તે પૂરી થઈ જવાનો ભય રહે છે.
  • આથી સૌથી શ્રેષ્ઠ રસ્તો એ છે કે નિવૃત્તિ ફંડને કોઈ સુરક્ષિત જગ્યાએ રોકવામાં આવે અને માત્ર તેના વ્યાજમાંથી જ ઘરખર્ચ ચલાવવામાં આવે.
  • આ સમસ્યાના કાયમી ઉકેલ માટે પોસ્ટ ઓફિસ એક શાનદાર વિકલ્પ પૂરો પાડે છે.

Post Office SCSS scheme:નિવૃત્તિ પછી દરેક વ્યક્તિને નિયમિત આવકની ચિંતા સતાવતી હોય છે. નોકરી કે વ્યવસાયમાંથી મળતી માસિક આવક બંધ થઈ જવાને કારણે રોજિંદા ખર્ચાઓને પહોંચી વળવા માટે નિવૃત્તિ વખતે મળેલા એકસાથે ભંડોળ પર આધાર રાખવો પડે છે. જો આ મૂળ રકમમાંથી સીધો જ ખર્ચ કરવામાં આવે, તો ધીમે ધીમે તે પૂરી થઈ જવાનો ભય રહે છે. આથી સૌથી શ્રેષ્ઠ રસ્તો એ છે કે નિવૃત્તિ ફંડને કોઈ સુરક્ષિત જગ્યાએ રોકવામાં આવે અને માત્ર તેના વ્યાજમાંથી જ ઘરખર્ચ ચલાવવામાં આવે.

More To Read

પોસ્ટ ઓફિસની SCSS સ્કીમ: પતિ-પત્ની એકસાથે રોકાણ કરી દર 3 મહિને મેળવો 57,400 રૂપિયા | Teri Meri Bat | TeriMeriBat News