Price Hike :સાબુ, તેલ સહિત આ વસ્તુની વધશે કિંમત? FMCG કંપનીઓનો શું છે પ્લાન, જાણો કેટલા વધશે ભાવ
By AbpApril 3, 2026 at 1:51 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Price Hike Alert:ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે વધતા તણાવને કારણે આર્થિક દબાણ વધી રહ્યું છે અને મોંધવારીમાં તેની અસર જોવા મળી રહ્યો છે.
- જો પરિસ્થિતિ આ જ રીતે ચાલુ રહેશે તો, સાબુથી લઈને સોડા અને રસોઈ તેલ સુધીની રોજિંદી જરૂરી ચીજવસ્તુઓ થોડા દિવસોમાં મોંઘી થઈ જશે.
- આનાથી સામાન્ય લોકો માટે જીવવું મુશ્કેલ બનશે.
- ફાસ્ટ-મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) કંપનીઓ નાણાકીય વર્ષ 2027 ના પ્રથમ ત્રિમાસિક ગાળાથી ફરી ભાવ વધારવાની તૈયારી કરી રહી છે.
- નુવામાના રિપોર્ટમાં જણાવાયું છે કે:નુવામા ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝના રિપોર્ટ મુજબ, ક્રૂડ ઓઇલના ભાવમાં ઝડપી વધારો અને રૂપિયામાં નબળા પડવાથી ઇનપુટ ખર્ચ વધી રહ્યો છે.
Price Hike Alert:ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે વધતા તણાવને કારણે આર્થિક દબાણ વધી રહ્યું છે અને મોંધવારીમાં તેની અસર જોવા મળી રહ્યો છે. જો પરિસ્થિતિ આ જ રીતે ચાલુ રહેશે તો, સાબુથી લઈને સોડા અને રસોઈ તેલ સુધીની રોજિંદી જરૂરી ચીજવસ્તુઓ થોડા દિવસોમાં મોંઘી થઈ જશે. આનાથી સામાન્ય લોકો માટે જીવવું મુશ્કેલ બનશે. ફાસ્ટ-મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) કંપનીઓ નાણાકીય વર્ષ 2027 ના પ્રથમ ત્રિમાસિક ગાળાથી ફરી ભાવ વધારવાની તૈયારી કરી રહી છે.
Was this story interesting?





