મોબાઈલ નંબરની જેમ હવે બેંક એકાઉન્ટ નંબર પણ થશે પોર્ટ! RBI લાવી રહ્યું છે ક્રાંતિકારી સિસ્ટમ
By AbpApril 4, 2026 at 7:28 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- જો તમે તમારી વર્તમાન બેંકની સર્વિસથી નાખુશ છો અને બેંક બદલવા માંગો છો, પરંતુ બધી જ જગ્યાએ એકાઉન્ટ નંબર બદલવાની લાંબી કાગળની ઝંઝટથી ડરો છો?
- તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) તમારા માટે એક મોટા અને રાહતના સમાચાર લાવી રહી છે.
- મોબાઈલ નંબર પોર્ટ કરવાની જેમ જ, હવે બેંક બદલવાનું પણ સાવ સરળ બની જશે.
- RBI એક એવી નવી સિસ્ટમ પર કામ કરી રહી છે, જેનાથી ગ્રાહકો બેંક બદલશે તો પણ તેમનો બેંક એકાઉન્ટ નંબર તો એનો એ જ રહેશે.
- આ પગલાથી બેંકિંગ ક્ષેત્રમાં મોટો બદલાવ આવશે અને સામાન્ય જનતાને મોટી રાહત મળશે.
જો તમે તમારી વર્તમાન બેંકની સર્વિસથી નાખુશ છો અને બેંક બદલવા માંગો છો, પરંતુ બધી જ જગ્યાએ એકાઉન્ટ નંબર બદલવાની લાંબી કાગળની ઝંઝટથી ડરો છો? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) તમારા માટે એક મોટા અને રાહતના સમાચાર લાવી રહી છે. મોબાઈલ નંબર પોર્ટ કરવાની જેમ જ, હવે બેંક બદલવાનું પણ સાવ સરળ બની જશે. RBI એક એવી નવી સિસ્ટમ પર કામ કરી રહી છે, જેનાથી ગ્રાહકો બેંક બદલશે તો પણ તેમનો બેંક એકાઉન્ટ નંબર તો એનો એ જ રહેશે.
Was this story interesting?





