RBI MPC Meeting: RBIએ યથાવત રાખ્યો રેપો રેટ, તમારી EMIમાં નહીં થાય ઘટાડો
By AbpApril 8, 2026 at 10:08 AM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- RBI MPC Meeting: ભારતીય રિઝર્વ બેન્ક (RBI) ની MPC મીટિંગના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે અને RBI ગવર્નરે બેઠકમાં લેવામાં આવેલા મુખ્ય નિર્ણયોની રૂપરેખા આપી છે.
- ફેબ્રુઆરીની જેમ રેપો રેટ 5.25% પર યથાવત રહ્યો.
- આનો અર્થ એ છે કે રેપો રેટમાં કોઈ ફેરફાર થશે નહીં.
- આનો અર્થ એ છે કે તમારી હોમ લોન અથવા કાર લોન EMI યથાવત રહેશે, ન તો વધશે કે ન તો ઘટશે.
- The Monetary Policy Committee has decided to keep the policy repo rate unchanged at 5.25%, and to maintain a neutral stance, says RBI Governor Sanjay Malhotrapic.twitter.com/C18eRelTwo ગવર્નર સંજય મલ્હોત્રાએ MPC બેઠકના પરિણામો જાહેર કરતી વખતે વધુમાં જણાવ્યું હતું કે સમિતિએ ન્યૂટ્રલ વલણ જાળવી રાખ્યું છે.
RBI MPC Meeting: ભારતીય રિઝર્વ બેન્ક (RBI) ની MPC મીટિંગના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે અને RBI ગવર્નરે બેઠકમાં લેવામાં આવેલા મુખ્ય નિર્ણયોની રૂપરેખા આપી છે. ફેબ્રુઆરીની જેમ રેપો રેટ 5. 25% પર યથાવત રહ્યો. આનો અર્થ એ છે કે રેપો રેટમાં કોઈ ફેરફાર થશે નહીં.
Was this story interesting?





